________________
૨૯૨
વાસને ઉપભેગા કર્મના વિપાકેદયથી કરવું પડશે, આનાથી પણ દુઃખદ વિષય એ છે કે દુજનેએ સંતેષ અને સજજનોએ અસંતેષ પ્રાપ્ત કર્યો છે. માટે આપ અહીંથી ભરતક્ષેત્રમાં જાવ, અને ત્યાં જઈને લેકેને શખ, ચક્ર, ગદા, સારંગધનુષ્ય, ગરૂડદેવજ, પીતાંબર અને નિલામ્બર, તાલકેતુ, હળ અને મુશળધારી આપનું દર્શન આકાશમાંથી કરાવે, અને જેનાથી લેકમાં એવી ભાવના ઉત્પન્ન થાય કે બલરામ અને કૃષ્ણ આકાશમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરે છે.
બલદેવે કૃષ્ણની આજ્ઞાથી ભરતક્ષેત્રમાં આવી તે પ્રમાણે કર્યું, અને ઘોષણા કરી કે વિશ્વના સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયને કરવાવાળા અને સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ. સ્વેચ્છાએ જઈએ છીએ,હમે દેવતાઓની પાસે દ્વારિકા બનાવડાવી હતી, અને હમે જ તેને વિનાશ કર્યો છે. અમને છેડી બીજા કોઈ જગતના કર્તા, હર્તા નથી, બલરામના આ પ્રકારના પ્રચારથી ગ્રામ નગરાદિમાં, લેકે એ બલદેવ અને કૃષ્ણની પ્રતિમાને સ્થાપિત કરી, તેની ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા, તેમની પૂજા કરનારાઓને બલદેવે પૂર્ણ સમૃદ્ધિ આપી, જેનાથી પૃથ્વીવાસી તેમના ભક્ત બન્યા.
આ પ્રમાણે શ્રીકૃષ્ણના સંદેશને ભારતમાં ફેલાવી કૃણના દુઃખથી દુઃખી થયેલા બલરામદેવ બ્રહ્મદેવલેક નામના પિતાના દેવલેકમાં ગયા,
જરાકુમારે મથુરાસ્થિત પાંડને મલી, કૌસ્તુભમણી બતાવીને દ્વારિકાના દાહથી માંડી શ્રીકૃષ્ણના મરણ સુધીને