________________
સ સાલમા.
ભગવાન શ્રી નેમિનાથની દેશનાનુસાર ઉત્સર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં શ્રીકૃષ્ણ વાસુદેવના જીવ ત્રીજી નારકીમાંથી આરમાં અમમસ્વામી” નામના તીથ‘કર થશે.
શ્રી જિનેશ્વરાથી છ છ આરાથી સ`મિલિત ઉપિ ણી અને અવસર્પિણીનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. ચક્રની જેમ પાણીના રેટની માફક ફરતા કાળ પેાતાનુ કાય કરે જાય છે. અવસર્પિણી કાળમાં સુષમા સુષમ નામના ચાર કાડાકાડી સાગરોપમની સ્થિતિવાળા પ્રથમ આરા હાય છે. તેમાં કલ્પવૃક્ષથી જીવનને ચલાવવાવાળા યુગલિક જીવે હાય છે. છ ગાઉના શરીરવાળા, ત્રણ પલ્યાપમના આયુષ્યવાળા, ત્રણ દિવસે ભાજન કરવાવાળા અને અહમિન્દ્રના સ્વભાવવાળા મનુષ્યા હાય છે. સુષમ નામે ત્રણ કાડાકેાડી સાગરાપમની સ્થિતિવાળા બીજો આરા હોય છે. જેમાં યુગલિકાનું આયુષ્ય એ પત્યેાપમનું હોય છે. એ ગાઉના શરીરવાળા, એ દિવસે ભાજન કરવાવાળા, મનુષ્યેા હાય છે.
સુષમ દુષમ નામના ત્રીજા આરે એ કાડાકેાડીની સ્થિતિવાળા હાય છે. જેમાં મનુષ્યનુ એક ગાઉનુ શરીર, એક .પલ્યેાપમનું આયુષ્ય એક દિવસની ખાઃ આહાર કરવાવાળા હાય છે. અને તેઓ કલ્પવૃક્ષના ફૂલના આહાર કરવાવાળા હાય છે. તે ત્રીજા આરામાં ચારાશી લાખ પૂ