________________
ર૯૮ તે વારે ભગવંતે કહ્યું કે હે રાજન ! તે સ્વપ્નનું ફલ પાંચમા આરામાં જણાશે. પ્રથમ સ્વને જે જુની થયેલી શાળામાં હાથીઓ રહે છે તે ખંડેર થઈ ત્યારે તેમાંથી જે હાથીએ નીકળી ગયા, તે બચી ગયા, જેને કાઢવા છતાં પણ નીકળ્યા નહી. તે વિનાશ પામ્યા, તેના ફલને વિષે પાંચમા આરામાં દુઃખ, દૌભાગ્ય, દીનહીનપણું, રેગ અને પીડાથી પીડાએલ ગૃહસ્થાવાસ ની શાલા જે જાણ, તેમાં હસ્તિ સમાન ધર્મોથી શ્રાવકે જાણવા, તે ધર્માથી શ્રાવકે ગૃહસ્થાવાસમાં કઠીન કષ્ટો સહન કરશે, પણ સંયમના સુખે ગ્રહણ કરશે નહી. કદાચ સંયમ ગ્રહણ કરશે તે મૂકીને ચાલ્યા જશે.
વ્રત રૂપી નવીન શાળામાં જઈ વિન રહિતપણે રહેશે નહી. પણ કદાચ ગૃહસ્થાશ્રમ જેવી જુની શાળામાં જઈ ઘણાં દુઃખેથી રબાશે, કેઈક સપુરૂષે ગૃહસ્થાવાસ રૂપ જીણ શાળામાંથી નીકળીને ચારિત્ર ગ્રહણ કરશે તે તે પણ ભગ્ન પરિણામી થશે, કઈ વિરલા પુરૂષે જ સાધુ થઈને આગમાનુસારે ઘર સંબંધી સંકલેશની અવગણના કરી દિક્ષા લઈ કુલીનપણા માટે ચારિત્રને નિર્વાહ કરશે.
બીજા સ્વપ્નમાં ઘણા વાંદરાઓને સમુહ છે. તેમને મોટા વાનર શરીરે વિષ્ટ વિલેપન કરી રહ્યો છે તે જોઈને ઘણું વાંદરાએ પિતાના શરીરે વિષ્ટ વિલેપન કરી રહ્યા છે. વાંદરાનું આવું આવું કાર્ય જોઈ લેકે વાંદરાની મશ્કરીઓ કરે છે પણ મશ્કરી કરનારને વાંદરાંઓ કહે છે