________________
૨૭૬
ખુશી થયેલા અનુચર મદિરાને ચામડાના પાત્રમાં ભરી દ્વારિકામાં આત્મ્યા, અને શામ્બકુમારને તે મદિરા ભેટ આપી. મિદરા પાન કરીને આનંદમાં મગ્ન બનેલા શાંખકુમારે તેને પૂછ્યું કે આ પીણુ તને કયાંથી મળ્યુ છે ? તેણે તેજ શિલાકુંડનું નામ આપ્યું. ખીજે દિવસે દુમ કુમારીની સાથે શાંખકુમાર ત્યાં ગયા, કાદમ્બરી ગુફામાં રહીને અત્યંત અદ્ભુત મદિરાપાન કર્યું, અને અમન્તાનન્દમાં મસ્ત અન્યા, કુસુમિત વનમાં મિત્રા, ભાઇઓ, વિગેરેની સાથે આનંદ કરતા તેઓએ નાકરા દ્વારા સ્ત્રીઓને પણ મંગાવી, તેમની સાથે મદિરા રસાસ્વાદમાં સંરક્ત ખની ગયા, નાના દ્રવ્યથી સ'સ્કારિત રમ્ય જીણ તે મદિરાથી તે બધા યુવાના ક્ષણ માત્રમાં મદાન્ય ગજેન્દ્રકુમારની સમાન અત્યંત ઉન્માદી અની ગયા.
ભાગ્યવશાત્ ચાલીને આગળ ગયા, ત્યાં ધ્યાનાસ્થિત દ્વિપાયન મુનિને જોઈ શાસ્ત્રકુમારે ખીજા કુમારીને કહ્યુ કે આ મુનિ આપણી નગરીના અને સમસ્ત યદુકુલના નાશ કરશે, માટે શત્રુસમાન તે મુનિને મારી નાખા જેનાથી આપણા કુલના નાશ ન કરી શકે. મુષ્ટિપ્રહારોથી કુમારીએ તે મુનિને મારી મૃતપ્રાયઃ કરો નીચે ફેકી દીધા, તે બધા ખુશી થઈને પોતપોતાના ઘેર ગયા, તા દ્વારા જ્યારે શ્રીકૃષ્ણને ખબર પડી ત્યારે ખિન્ન બનીને બલરામની સાથે શિલાકુ’ડની પાસે આવી ક્રોધથી અરૂણાક્ષ મુનિને જોઈ, સમચેાચિત કામલવાણીથી કહ્યુ` કે હે મુનિવર ! અજ્ઞાનથી