________________
૨૮૧
મરી જવું વધારે સારું છે. રાજ્ય, ધન, ભાઈ, કુટુંબીઓ, વિગેરેને નાશ થયા પછી સજજનેને મૃત્યુ અથવા તપ સિવાય બીજો કોઈ જ માર્ગ રહેતું નથી, બલરામે શ્રી કૃષ્ણને ખુબ જ આશ્વાસન આપ્યું. અને કહ્યું કે ચંદ્રમાં ક્ષીણ થઈને વધે છે. માટે ચિન્તા કરવાની વિચારણા મૂકી, ફરીથી પાંડેની સહાયતાથી લક્ષ્મીને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ, શ્રી કૃષ્ણ કહ્યું કે મેં પાંડેને અપકાર કરેલ છે. માટે તેમની પાસેથી સહાયતા લેવી તે આપણે માટે પાપ છે.
બલરામે શ્રી કૃષ્ણને સમજાવીને કહ્યું કે આપણે પાંડેને અનેક વખતે બચાવેલા છે. માટે મને વિશ્વાસ છે કે તેમની પાસે જવાથી તે અવશ્ય આપણને મદદ અને સત્કાર કરશે, કૃષ્ણ અને બલરામ મથુરા તરફ ચાલ્યા. - હસ્તિકલ્પપુરની પાસે પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણને ભૂખ અને તરસથી પીડાતા જાણ બલરામ શ્રી કૃષ્ણને નગરની બહારના ઉદ્યાનમાં બેસાડી, નગરમાં ભેજન સામગ્રી લાવવા માટે ગયા.
નગરને અછંદન્ત રાજા દુર્યોધનને મિત્ર હતું, તે સેનાને સજજ કરી બલરામને મારવા માટે આવ્ય, નગરના દરવાજા બંધ કર્યા, બલરામે ભેજન સામગ્રી તથા મદિરાને ફેકી એક સ્થંભને ઉપાડી કૃષ્ણને સાવધાન કરવા માટે એક મેટી હસ્તિ ગર્જના કરી, શ્રીકૃષ્ણ પગની લાત મારી અર્ગલા સહિત દરવાજે તેડી નાખ્ય,બલરામે સ્થભવડે શત્રુ સેનાને