________________
ર૭ર
કર, રાજમતી રથનેમિને અવાજ ઉપરથી ઓળખી ગઈ, તેણીએ વસ્ત્રોવડે પોતાના શરીરને ઢાંકી દીધું. અને મધુર વાણીથી કહ્યું કે તમે કામવીરથી ગભરાઓ છે, તે પછી પ્રભુથી આપવામાં આવેલી નવ પ્રકારની બાહ્યગુપ્તિથી તમારું રક્ષણ કેમ નથી કરતા ? તમે સમુદ્રવિજયને પુત્ર છે ? પ્રભુના નાના ભાઈ છે? તમે એક ભિક્ષુણી પ્રત્યે આટલા રાગાંધ કેમ છે? - હું ભેજરાજ ઉગ્રસેનની પુત્રી છું; અને પ્રભુ નેમિનામની શિષ્યા છું, તારો પ્રભાવ અહીંઆ સફલ થવાને નથી, સાધુ વેશને ગ્રહણ કર્યા પછી શા માટે ભેગની પ્રાર્થના ? સાધ્વીના શિયલને વિનાશ, દેવદ્રવ્યને ઉપભોગ, મુનિને વધ, શાસન દ્વેષ તેને આગમમાં મુલાસિ કહ્યો છે. રામતીના વચનેથી રથનેમિનું વિષયેચ્છારૂપ ઝેર ઉતરી ગયું, પ્રભુની પાસે આલેચના લઈને વેગમાં પ્રવૃત્ત થયા, તત્ર તગ્નિમાં આત્માને સુવર્ણની જેમ તપાવી એક વર્ષના તપના અંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી.
એક દિવસ કૃષ્ણ પ્રભુને વંદન કરી, પિતાના પુત્રને કહ્યું કે કાલે સવારે મારે જે કઈ પુત્ર સર્વેથી પહેલે. જઈ પ્રભુને વંદન કરશે તેને મારે ઘડે આપીશ, સાંભવીને “શાંબ ઘેર જઈને વિધિપૂર્વક સૂઈ ગયે, બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને રેવતાચલ તરફ મુખ કરી શ્રીનેમિનાથ પ્રભુને વંદન કર્યું. ભાવસ્તુતિ કરી. અને કાવ્ય પુષ્પથી પ્રભુની પૂજા કરી. પાલક તે રાતના છેલ્લા પહેરમાં ઉઠીને