________________
-
૨૪૦
બળ ઉપર તે આપણું રાજ્ય નિર્ભય છે. જે તેઓએ લાખે રાજાઓને યુદ્ધમાં રાકી ન રાખ્યા હતા તે જરાસંઘની સાથેના યુદ્ધમાં તમારે વિજય થવો મુશ્કેલ બનતા હે કૃષ્ણ! તેઓને રાજ્યની સ્પૃહા નથી, તે પણ લોકોત્તર બલથી શ્રીકૃષ્ણના ચિત્તમાં ચિંતા થતી હતી, દેવતાઓએ શ્રીકૃષ્ણને સમજાવ્યા, કે મેટાઓને પણ મેહ હેાય છે. અને તે મેહ દરેકને વિવલ બનાવે છે.
પૂર્વે થઈ ગયેલા નમિનાથ પ્રભુએ કહ્યું હતું કે મારા પછી કુમારાવસ્થામાં વ્રતને ગ્રહણ કરનાર નેમિનાથ નામે તીર્થકર થશે, દેવતાઓની વાણી સાંભળીને શ્રીકૃષ્ણના મનમાં આનંદ થયે, બલરામને વિદાય કરી શ્રીકૃષ્ણ અંતઃપુરમાં આવ્યા. ત્યાં શ્રી નેમિકુમારને પિતાની પાસે બોલાવી એક આસન ઉપર બેસાડયા, વિધિપૂર્વક સ્નાન વિલેપન અને દિવ્ય ભેજન કરાવ્યું. શ્રીકૃષ્ણ અંતાપુરના કંચુકીઓને કહ્યું કે શ્રી નેમિકુમારને અંતઃપુરમાં આવતા જતા કેઈએ રેકવા નહી વળી નિર્વિકાર હોવા છતાં પણ શ્રી નેમિકુમાર નિર્વિકારપણે અંતઃપુરમાં કીડાએ કરવા લાગ્યા.
વસંત ઋતુનું ધરતી ઉપર આગમન થયું. શ્રી નેમિકુમાર સહિત શ્રીકૃષ્ણ પિતાના અંતઃપુરને સાથે લઈ શ્રી જૈવવાનમાં આવ્યા, ત્યાં સાક્ષાત્ ધનુર્ધારી શ્રીકામદેવના સુવર્ણ ભાલા જેવી દેખાતી તેઓએ આંબાની મંજરીઓ ઈ.વિકસિત અને સુગંધિત પુષ્પના અગ્ર ભાગ ઉપર બેઠેલા