________________
૨૪૯
તું રડે છે શા માટે ? જ્યારે તેણીએ કારણ કહ્યુ. ત્યારે જલ્દીથી શાંતિ મોંગલ કયું. અનેક જીવેાના કરૂણૢ સ્વરને સાંભળી શ્રી નેમિકુમારે સારથિને કહ્યું કે હું સારથિ આ શુ છે? સારથિએ કહ્યું કે હે દેવ ! આપના લગ્ન નિમિત્તે ભાજનમાં રાંધવા માટે ઉગ્રસેન રાજાએ મ'ગાવેલા જલચર, તથા ખેચર જીવે છે. રક્ષકાથી ખ'ધાયેલા છે. વળી કસાઈ ઓથી કપાવાના છે. પેાતાના રક્ષણુને માટે મેટેથી બુમા પાડે છે, રડે છે. દરેકને પ્રાણભય એ સર્વેથી માટે ભય છે.
તે વખતે શ્રી નેમિકુમારે કહ્યુ કે રથને તે અધનમાં પડેલા પશુએ પાસે લઈ લે, સારથિએ પણ રથને તે ખાજુ લીધે, જેવી રીતે પૂત્ર પિતાને પ્રાર્થના કરે છે તેવી રીતે નેમિનાથને પોતાના રક્ષણની પ્રાર્થના દીનમૂખવાળા ખ'ધન પ્રાપ્ત પ્રાણીએ એ પેાતાની ભાષામાં કરી, કરૂણારૂપ વનના કદરૂપ ભગવાન નેમિકુમારે સારથિને આદેશ આપી, તે બધા પ્રાણીઓને અન્ધન મુકત કરાવ્યા, તે પ્રાણીએ પેાતપેાતાના સ્થાને ચાલ્યા ગયા બાદ શ્રી નેમિનાથે પેાતાના રથને પોતાના મહેલ તરફ ફેરવાવ્યો.
તે વારે પ્રભુના માતા પિતા, શ્રી બલરામ, શ્રી કૃષ્ણાદિ આપ્તજના પાતપેાતાના રથને છેાડી શ્રી નેમિનાથ પ્રભુના રથ પાસે આવ્યા, આંખામાંથી આંસુને વહાવતા, માતાપિતાએ કહ્યું કે હે પૂત્ર! અત્યારે હમારા મનારથ રૂપી રથને તેાડવા તારા માટે ઠીક નથી, દૂધમાં મીઠાની જેમ, મગલમાં અમ’ગલ કરીને, નંદન હૈાવા છતાં કદન શા