________________
રપ૧
નેમિકુમારે કહ્યું કે ભાઈ કૃષ્ણ! તમારે આગ્રહ ગ્ય છે. માતાપિતાને, કન્યાને અને તમને લેકોને હું બંધનથી મૂક્ત કરીશ, તે માટે તે મેં ચારિત્ર રાજાને મારે મિત્ર બનાવવાનું નક્કી કરેલ છે. પરમાર્થ કરવામાં હું સુખી છું; એમ કહીને માતા પિતા, ભાઈ, કુટુંબીઓ તથા અન્ય યદુઓને રોતા મૂકી પ્રભુએ સાથિને રથના ઘેડાઓને ચલાવવાને હુકમ કર્યો, પછી બધા ઘેર આવ્યા.
તે વખતે પ્રભુને દીક્ષા અવસર જાણી લેકાંતિક દેવોએ આવી પ્રભુને વિનંતિ કરી કે હે નાથ ! આપ તીર્થની પ્રવર્તાના કરે.
ઈન્દ્રની આજ્ઞાથી તિર્યગૂજ ભૂકદેવએ લેકના દાટેલા, બીનવારસી, ધનને લાવી પ્રભુની પાસે મૂક્યું. પ્રભુએ લકના દારિદ્રને ચરવાવાળું વાર્ષિક દાન આપવા માંડયું, જગત તારક, સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્રમા સમાન શિતલ, લેકેત્તર પ્રિય નેમિનાથને બીજી દિશામાં જતા જોઈને રાજીમતી મૂચ્છિત બની જમીન ઉપર ઢળી પડી, સારસિકાની સમાન સખીઓ શિતલ જલને છંટકાવ કરીને તેણીને શુદ્ધિમાં લાવી. જ્યારે તેણી શુદ્ધિમાં આવીને ઉઠી ત્યારે તેણીના ગ્રિષ્મત્રતુના સૂર્યસમાન દુસહ નિશ્વાસેથી દ્વારિકાની ભૂમિ પણ ત્રાસી ગઈ
રાજીમતી ઉંચા સ્વરે વિલાપ કરવા લાગી, તેણીએ સખીઓને કહ્યું કે જુઓ મારા રત્નાવલાએ પણ મારા. પ્રાણપ્રિયનું અનુકરણ કર્યું છે. (કુટી ગયા છે) અધિક