________________
૫૫
રહી છે. મારી વાર્તાથી પત્થર પણ પાણી થઈ જાય છે. પરંતુ તેઓએ નિષ્ઠુરતાથી મૌન ધારણ કર્યું છે. તે વારે વ્રતશ્રી, જ્ઞાનશ્રી અને મુક્તિશ્રીના તરફે સ્પૃહાને કરવાવાળા નેમિકુમાર ત્યાંથી ચાલી નીકળ્યા.
રાજીમતીએ કહ્યુ કે હું સખી ! તું તેમને દોષ આપીશ નહી. તેએએ મૌન દ્વારા સ્વીકૃતી આપી છે. હું તેમની કુલિન પ્રિયા છું. જેમની આરાધના અને સેવા કરી અને તરફથી પતિવ્રતા અનીને શરીરથી ભિન્ન રહેવા છતાં અભિન્ન વલ્લભા બનીને રહીશ.
ત્યારબાદ ભગવાન રૈવતક પતના સહસ્રામ્રવનમાં ઉદ્યાનમાં આવ્યા, શિખિકામાંથી ઉતરીને પેાતાના વસ્ત્રા લંકાર શ્રીકૃષ્ણને આપી, પેાતાના ખભા ઉપર ઈન્દ્રે આપેલા દેવને ધારણ કરી, શ્રાવણ સુદ છઠને દિવસે પૂર્વાન વખતે ત્રણસે વર્ષની ઉ′મરે પ્રભુએ કેશને લેચ કર્યાં, તે વખતે પ્રભુને છઠ્ઠના તપ હતા.
પ્રભુના કેશને ઈન્દ્રે પોતાના વસમાં લીધા, અને ક્ષીર સમુદ્રમાં પ્રવાહિત કર્યાં, પ્રભુએ સામાયિક ગ્રહણ કર્યું, તે વખતે પ્રભુને મનઃ પર્યાય નામનું ચેાથું જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ક્ષણવારને માટે નારકીના જીવાને સુખની પ્રાપ્તિ થઈ, પ્રભુની સાથે સવિગ્ન થઈને એક હજાર રાજાએએ દીક્ષા ગ્રહણ કરી. નેમિનાથજી પ્રભુને નમસ્કાર કરીને કૃષ્ણાદિ યદુગણુ દ્વારિકામાં આવ્યા.
ઈન્દ્રો નદ્રીશ્વર ઉપર અષ્ટાફ્રિકા માત્સવ કરીને,