________________
ચાતક પક્ષી જેવી રીતે મેઘથી તૃપ્ત થાય તેમ કૃષ્ણ વાસુ દેવ પ્રભુના આગમનથી તૃપ્ત થયા અને ઉપાસના કરવા લાગ્યા, એક વાર પ્રભુને શ્રી કૃષ્ણ પૂછયું કે સાધુએ ચાતુર્માસમાં વિહાર કેમ નહી કરતાં હોય ત્યારે પ્રભુએ મધુર વાણીથી કહ્યું કે વર્ષાઋતુમાં પૃથ્વી જેથી વ્યાકુલ હેય. છે. માટે તેમના પ્રાણના રક્ષણને માટે સાધુઓ વર્ષાઋતુમાં વિહાર કરતા નથી, તે વારે કૃષ્ણ કહ્યું કે હે પ્રભુ! સેના સહિત મારા ગમનાગમનથી પણ જીવઘાત થતું હશે, માટે હું પણ ચાતુર્માસમાં મારા ઘરની બહાર જઈશ નહી, પ્રભુ પાસેથી અભિગ્રહને ધારણ કરી શ્રી કૃષ્ણ પિતાના ઘેર આવ્યા, દ્વારપાલને પણ હુકમ આપે કે વર્ષાકાલમાં નગરમાં કેઈને આવવા દેશે નહી.
નગરમાં વીરક નામને એક માણસ શ્રી કૃષ્ણને પરમ ભક્ત હતા, તેમના દર્શન પૂજન કર્યા વિના તે ભેજન કરતે ન હેતે, અંદર પ્રવેશ કરવાનો આદેશ નહી હેવાથી દ્વાર ઉપર જ શ્રી કૃષ્ણની ઉદ્દીષ્ટ પૂજા કરીને ચાલ્યા જતે હિતે, ઘનઘોર વાદળમાંથી જેમ સૂર્ય બહાર આવે અને પૃથ્વીતલને આનંદ આપે છે તેમ વર્ષાઋતુની પૂર્ણાહૂતી. પછી શ્રી કૃષ્ણ બહાર નીકળ્યા, ત્યારે ઘણા રાજાઓ અને વીરક પણ આવેલું હતું, હે વીરક? તું કેમ દુર્બળ બન્ય છે ? આ પ્રમાણે વરકને શ્રી કૃષ્ણ પૂછ્યું. ત્યારે દ્વારપાલેએ તેની અનુપમ ભક્તિનું વર્ણન કર્યું. શ્રી કૃષ્ણ વરકને સાથે લઈ પ્રભુને વંદન કરવા ગયા, પ્રભુના મૂખથી સાધુ ધર્મનું