________________
૨૬૫
ધ્રુવે કૃષ્ણનું રૂપ ધારણ કરી, અશ્વરત્નની ચારી કરી, તે વખતે શ્રી કૃષ્ણે કહ્યું કે ઉભા રહે ? કત્યાં જાય છે ? ઘેાડાને છોડી દે નહીતર માર્યાં જઈશ.
ત્યારે દેવે કહ્યુ કે મને જીતી અશ્વને લઈ જઈ શકેા છે. શ્રી કૃષ્ણે કહ્યું કે જો તારી યુદ્ધ કરવાની ઈચ્છા હાય તેા રથને ગ્રહણ કર ! ત્યારે તે દેવે કહ્યું કે મલ્લ યુદ્ધ કરવા ઇચ્છું છું; શ્રી કૃષ્ણે મલ્લયુદ્ધને નિષેધ અતાવ્યા, તે દેવે પ્રસન્ન થઈને શબ્દથી જ છ મહિના સુધી રાગને દૂર કરનારી ક્રિશ્ય ચન્દન રચિત ભેરી આપી, દેવના ગયા પછી શ્રી કૃષ્ણે ભેરી વગાડી, જેનાથી પહેલાના રાગેાનું નિવારણ થયું. છ મહીના સુધી નવા રાગ ઉત્પન્ન ન થયા, ભેરીની પ્રખ્યાતીથી ખીજા દેશના લેાકેા પણ આવવા લાગ્યા, લાખ સેાના મહેાર આપી પેાતાના રોગને મટા
ડવા લાગ્યા.
આવી રીતે ભેરીની શક્તિ નષ્ટ થઈ ગઈ, એક વખત નગરીમાં રોગ ફેલાયા, શ્રી કૃષ્ણે ભેરી વગાડી, પરંતુ તેની અસર થઈ નહી, શ્રી કૃષ્ણે અક્રમતપની આરાધના કરી, ફરીથી તે દેવ પાસેથી નવી ભેરી પ્રાપ્ત કરી, અને નગરમાં રોગની શાન્તિ કરી, શ્રી કૃષ્ણે આજ્ઞા આપી, એ વૈદ્યોને તૈયાર કર્યાં, જેમના નામ ‘ધન્વંતરિ' અને વૈતરણિ પ્રસિદ્ધ થયા. તે બન્નેમાં વૈતરણિ ભવ્યાત્મા હતા, ચિકિત્સા સારી કરતા હતા, અને પેાતાનું ઔષધ પણ આપતા હતા, ધન્વંતરિ સાધુઓને દુષિત ઔષધ બતાવતા