________________
જો, ગિધેને બલીરૂપમાં શ્રી કૃષ્ણ સેમશર્માનું શરીર સુપ્રત કર્યું. ગજસુકુમારના દુઃખથી પ્રાપ્ત થયેલા સંવેગથી ઘણા યદુઓએ સંયમ લીધે, વસુદેવ સિવાય નવ દશાહે, શિવાદેવી, રાજીમતીએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી.
રામતીની સાથે શ્રી કૃષ્ણના પ્રાણ બચાવનારી “નન્દ પૂત્રી એકનાસા સહિત ઘણી યદુ સ્ત્રીઓએ દક્ષા લીધી, પ્રભુના સાત ભાઈઓ તથા શ્રી કૃષ્ણના ઘણા પૂત્ર, પૂત્રીઓએ પણ દીક્ષા લીધી, કૃષ્ણવાસુદેવે પોતે કન્યા વિવાહના પચ્ચક્ખાણ કર્યા, દેવકીજી, કનકાવતી, અને રેહિણી સિવાય વસુદેવની બધી સ્ત્રીઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી, વૈરાગ્યથી કનકવતીને ઘરમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, પ્રભુની પાસે દીક્ષા લઈને તેણીએ મુક્તિશ્રીને પિતાની સખી બનાવી, કમલામેલાના પતિ નધિ અને બલરામના પૌત્ર સાગરચન્ટે પણ શ્રાવકવ્રતને અંગિકાર કર્યું. અનશનાદિ વ્રત લઈને દેવલોકે ગયા.
એક દિવસ ઈદ્દે સભામાં કૃષ્ણની પ્રશંસા કરતાં કહ્યું કે શ્રી કૃષ્ણ કઈ દિવસ નીચ પ્રકારનું યુદ્ધ કરે નહી, બીજાના ગુણેનું જ હંમેશા સ્મરણ કરે છે. બીજાના દેને જોતા પણ નથી. ઈન્દ્રના કથનમાં શ્રદ્ધા નહી રાખનાર કેઈ દેવે શ્રી કૃષ્ણના જવાના રસ્તા ઉપર નગરની બહાર ભયંકર દુર્ગધથી ભરપુર કાળારંગના મરેલા કુતરાને રસ્તામાં મૂક્યો. શ્રી કૃષ્ણ તે કુતરાને જોઈ કહ્યું કે તેના દાંત કેવા સરસ છે કે જે તારાની જેમ સુંદર શોભે છે.