________________
યદુકુળ દુઃખી થયું. કલ્પાંત કરવા લાગ્યું. “ગજસુકુમારે સંધ્યા સમયે પ્રભુની આજ્ઞા લઈને સ્મશાનમાં પ્રતિમા ગ્રહણ કરી, દૈવગે તેમના સસરા સેમશર્માએ મુનિને જયા, તેનાથી ક્રોધમાં આવી માથા ઉપર માટીની પાળ બાંધી તેમાં અગ્નિભર્યો, મુનિના ચિત્તમાં જરા પણ ક્રોધને સંચાર પણ ન થયે, અને ચિન્તન કરતાં કરતાં શુકલ ધ્યાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી બન્યા.
પિતાના પ્રીતિપાત્ર બંધને જોવા માટે અધિરા શ્રી કૃણ પ્રાતઃકાલે ઊઠીને રથમાં બેસી પ્રભુના દર્શન કરવા માટે ચાલ્યા, નગરની બહાર ગયા બાદ એક બ્રાહ્મણને દેવાલય માટે ઇંટે માથે ઉચકતે જે. બ્રાહ્મણ ઉપર દયા આવી, શ્રી કૃષ્ણ પ્રભુની પાસે આવ્યા, પ્રભુને વંદન કરી “ગજસુકુમાર ” ક્યાં છે? ત્યારે પ્રભુએ કહ્યું કે સોમશર્માની પ્રવૃત્તિથી તે મુક્તિગામી બન્યા છે, પ્રભુના વચનનું શ્રવણ કરતાંની સાથે કૃષ્ણ મૂચ્છિત બન્યા, સભાનાવસ્થામાં આવ્યા બાદ શ્રી કૃષ્ણ પુછ્યું કે હું તે બધું તથા ઘાતી બ્રાહ્મણને કેવી રીતે ઓળખી શકીશ! તે વારે પ્રભુએ કહ્યું કે તમે તે બ્રાહ્મણ ઉપર ક્રોધ કરશો નહીં. તેમની સહાયતાથી તે મુક્ત બન્યા છે. તમને તમારી નગરીમાં પ્રવેશ કરતા જોઈને જે પિતાનું મસ્તક ફેડીને મરે, તેને તમે બંધુઘાતી માનજે, રડતાં રડતાં શ્રીકૃષ્ણ ગજસુકુમાર મુનિને અગ્નિ સંસ્કાર કર્યો, અને નગરમાં પ્રવેશ કરતી વખતે સોમશર્માને માથું ફાડીને મરે