________________
-
૨૫૪
ઈન્દ્ર છત્ર અને ચામર લીધા હતા, માતા-પિતાદિ સંબંધી, બલરામ, શ્રીકૃષ્ણ તેમની પાછળ ચાલવા લાગ્યા, હજારો બંદીજને તેમની સ્તુતિ કરતા હતા.
પિતાની કીતિને ફેલાવતા પ્રભુ પિતાના મહેલથી નીકળ્યા, પિતાના ઘરની પાસેથી જ સંયમશીને ગ્રહણ કરવા જતા નેમિકુમારને જોઈ, શેકથી રામતી મૂચ્છિત બની ગઈ તેની સખી ચારૂમતીએ પાલખીની આગળ આવી પ્રભુને ઓલંભા આપ્યા કે હે નાથ! આપની અનન્ય રાગિણ, વિરહાતુર અને અનાથ જાણુને પણ રામતીને છેડી છે, તે ગ્ય નથી, શું ભેજરાજ ઉગ્રસેનની પુત્રી રાજીમતી તે પશુઓથી પણ મદ ભાગ્યવાળી છે? જેણીની આપે ઘણી મોટી ઉપેક્ષા કરી છે. હૃદયમાં અને વાણીમાં અપૂર્વ પ્રકારની કુટિલતાને ધારણ કરવાવાળા આપે અંતર કુટિલ શંખને પણ તે માટે જ જન્મે છે.
આપે ભરતક્ષેત્રના લેકોને સુવર્ણ મુદ્રાઓ આપી, પરંતુ દષ્ટિ માત્રથી પણ આપે તેની સામે જોયું પણ નથી. આપને કાંઈપણ કહેવું નકામું છે. કેમકે આમે શરીરથી પણ વિરાગ છે. પણ સનેહથી વિરાગ નથી, ચારૂલતાના લંભાને સાંભળીને પણ પ્રભુ મૌન રહ્યા.
રાજીમતીને તેની માતાએ જલનું સિંચન અને કેળના પાનથી પવન નાખી, શ્રીખંડ લેપથી સ્વસ્થતા પ્રાપ્ત કરાવી, ઉપાલંભ આપીને પાછી આવેલી સખીએ તેને કહ્યું કે અત્યંત નિનેહ વ્યક્તિને માટે આત્માને વ્યર્થ દુઃખી કરી