________________
સતેરમે
આ બાજુ ભદ્રિલપુર નગરમાં પ્રથમ દેવકીજીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેલા અને નૈગમેષિ દેવથી અપાંચેલા સુલસા તથા નાગના છ પૂત્રા હતા, માતા પિતાએ તેઓને બાવીસ, બાવીસ કન્યાએની સાથે પરણાવ્યા, તે બધાજ કામદેવના શાસનમાં લુપ્ત બની ગયા. અનેક પ્રકારના ભાગ સુખમાં આસક્ત બન્યા, જેનાથી સ ́પૂર્ણ પણે કામદેવનું રાજ્ય દરેક જગ્યાએ વ્યાપિ ગયુ હતું. શ્રી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું જાણીને સમવસરણમાં આવ્યા, પ્રભુના ઉપદેશથી પ્રતિધ પામી હર્ષ થી દીક્ષા ગ્રહણ કરી, તેઓ વિદ્યાભ્યાસ કરીને થાડાજ વખ તમાં દ્વાદશાંગીના જ્ઞાતા અન્યા.
પ્રભુની સાથે વિહાર કરતાં કરતાં એકદા દ્વારિકામાં પધાર્યા, સહસ્રામ્રવનથી આગળ તે છએ જણ બે-એની ત્રણ ટુકડીમાં પારણા માટે વહેારવા દ્વારિકામાં શ્રી દેવકીજીના ઘેર પધાર્યાં, શ્રી કૃષ્ણની જ આકૃતિવાળા એ સાધુઆને આવેલા જાણી, દેવકીજી અત્ય ́ત પ્રસન્ન થયા, મેદકના આહાર વહેારાબ્યા, ફરીથી ખીજા એ તેમના જેવા જ સાધુએ આવ્યા, તેમને પણ દેવકીજીએ હર્ષોંથી માદકના આહાર વહેરાવ્યા, વળી તેમના જેવા જ બીજા એ સાધુ આવ્યા, તેમને નમસ્કાર કરી 'જલિબદ્ધ,