________________
૨૫૩
રાખે છે. બીજી સખિએએ કહ્યુ કે લગ્ન કર્યા સિવાય તેમણે આપને ત્યાગ કર્યો છે. અમને એમ લાગે છે કે તેએ! બીજી કાઈ કન્યાની સાથે લગ્ન કરશે.
મહાસતી રાજીમતીએ પાતાની સિખએને ક્રોધમાં આવી કહ્યું કે તમે બધી અહીથી ચાલી જાવ, મારી સામે આવું કેમ બેલે છે ? વિધાતાએ તમને ચતુરાઈ આપી છે. પણ વિવેક વગરની તમને અધીને રાખી છે. વિવાહની ઈચ્છાથી નહી. તેા પણ વાણીથી મારે આદર કરેલ છે. મે` । મન અને વચનથી તેમના આદર કરેલા છે, તેઓએ મારા હાથને ગ્રહણ કર્યા નથી. તે પણ મેં તે તેમને હૃદયથી ગ્રહણ કરેલા છે. માટે નેમિકુમાર સિવાય કોઈપણ રાજપૂત્ર મારા (પતિ) રક્ષક નહીં બની શકે, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તેણીએ યાન મુદ્રા ધારણ કરી, રાજીમતીની પ્રતિજ્ઞાને પ્રભુએ લેકા દ્વારા તથા પેાતાના ત્રણ જ્ઞાન દ્વારા જાણીને પણ પેાતાની નિ`ળતાને સ્થિર કરી, કારણકે સ્વય' તત્વજ્ઞાની છે.
આ પ્રમાણે નૈમિકુમારે સુવર્ણ વૃષ્ટિથી અને સમુદ્રવિષયાદિએ અશ્રવૃષ્ટિથી જમીનને સી'ચી, તે વખતે નેમિ કુમારના ભાવને જાણી ઇન્દ્રોના આસન કપાયમાન થયા, ઈન્દ્રોએ પ્રભુની પાસે આવી, તીર્થોદકથી પ્રભુને સ્નાન કરાવ્યું, ઈન્દ્રથી બનાવવામાં આવેલી અને હજારો રાજાઆથી ઉપાડવામાં આવેલી ઉત્તરકુરૂ નામની પાલખીમાં પ્રભુ પૂર્વી સન્મુખ મૂખ રાખીને સિંહાસન ઉપર બેઠા,