________________
૨૩૯
કર પંચજન્ય શંખ આપે ફેંક્યો છે? નેમિકુમારે પ્રત્યુ. ત્તરમાં કહ્યું કે “હા” મેં વગાડ્યો છે. ” શ્રીકૃષ્ણ તેમને વિશ્વમાં સર્વાધિક બલવાન જાણતા હતા છતાં પણ ફરીથી કહ્યું કે મારા સિવાય આ શખ બીજા કેઈ વગાડી શકે તેમ નથી.
આપશ્રી બાહુયુદ્ધ દ્વારા પણ કાંઈક કૌતુક બતાવે, શ્રીકૃષ્ણને કહેવાથી નેમિકુમારે કહ્યું કે આપણા માટે પરસ્પર યુદ્ધ કરવું ઉચિત નથી. પણ હાથને લાંબો કરી વાળવાની ક્રિીડા કરીને બલાબલની પરીક્ષા કરીએ, સાંભળીને શ્રીકૃષ્ણ વજના સમાન પોતાના હાથને લાંબા કર્યો, શ્રી નેમિકુમારે પિતાના ડાબા હાથ વડે તે હાથને વલયાકારે વાળી નાખે, ત્યારબાદ શ્રી નેમિનાથે પિતાને હાથ લાંબો કર્યો શ્રીકૃષ્ણ તે હાથને વાળવા માટે ખૂબ જ મહેનત કરી, પરંતુ પોતે જ વૃક્ષની ડાળ ઉપર જેમ વાનર લબડે છે તેમ શ્રી નેમિનાથના હાથને વાળી શક્યા નહી. પણ લબડી ગયા, અને પિતાના “હરિ’ નામને સાર્થક બનાવ્યું. શ્રકૃષ્ણ પિતાની લઘુતાને છુપાવતા નેહથી શ્રી નેમિકુમારને ભેટી પડયા, પિતે બલરામની પાસે જઈ એકાન્તમાં કહ્યું કે શ્રી નેમિકુમારની બલાબ્ધિ પાસે ચકી, વાસુદેવ અને કેન્દ્રનું બલ પણ તરણ સમાન છે.
તે પછી સંપૂર્ણ ભરતક્ષેત્રને સાધી એક છત્રરાજ્ય પ્રાપ્ત કેમ ન કરે, શ્રી બલરામે હસીને કહ્યું કે તેમના