________________
૨૩૫
હું શંકરના વરદાનથી અજય છું; બીજાની કન્યાની ચારી કરી છે.
હું નિજજ ! તારૂં સ્વરૂપ જોઈ ને તારા પૂત્રા તથા પૌત્રા પણ ખીજાની કન્યાઓની ચેરી કરવા લાગ્યા છે. શ્રી કૃષ્ણે કહ્યું કે ઠગારાની જેમ શું ખેલે છે ? કન્યા તા મીજાને આપવાની હોય છે. તે પછી તે કન્યા પેાતાની જાતે મનપસંદ પતિને ગ્રહણ કરે તેમાં તને શુ વાંધા છે. કન્યાના બદલે લેવાના ઈરાદાથી તું યુદ્ધ કરવા માટે ઉદ્ધૃત થઈ હાથી ઉપર બેસીને આવ્યા છે. વિદ્વાનાએ પણ પાતાના પગને જોવા જોઈએ, શકરના મલથી હે ભૂખ ! તું જગતની અવહેલના શા માટે કરે છે? હમણાં જ હું તને શિક્ષા આપું છું. તને જે કોઈ પણ મચાવે તા હું શંકરના વરદાનને સત્ય માનીશ.
;
સાંભળીને 6 આસન્ન મૃત્યુ’ ખાણુ, શરજીની તે વાણીને ( સ્ત્રી કામાં તુ' અજીત નથી) ભૂલી યુદ્ધ કરવા માટે નિકળ્યો, ‘ ખણે ? ધનુષ્ય ખેં'ચી મણેાને વરસાદ વરસાવ્યેા, પરંતુ શ્રી કૃષ્ણ વાસુદેવે, પ્રતિવાદી જેવી રીતે વાદીના શબ્દોનું ખંડન કરે છે તેવી રીતે તેના માણેનુ ખંડન કર્યું. ખાણુ ' યુદ્ધ કરતા જ
(
9
માણુ ' યુદ્ધ કરતા જ રહ્યો, ધીરે ધીરે તેના આયુધ ખલાસ થઈ ગયા, વિદ્યાએ પણ નષ્ટ થઈ ગઈ, કૃષ્ણ વાસુદેવે તેને નીચે નાખી દીધા, ચક્રવર્ડ તેના શરીરના ખંડ ખડ ટુકડા કરી નાખ્યા, ઉષા સહિત અનિરૂદ્ધને લઈ શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવ્યા.
|| અમમસ્વામિ ચરિત્રને અગ્યારમા સ સમાપ્ત