________________
૨૦
ઓથી દ્રૌપદીનું રૂપ સહન ન થવાથી સ્વર્ગમાં ચાલી ગઈ છે. નારદજી દ્રૌપદીની સ્તુતિ કરવા લાગ્યા, હે પદ્મ! તને - તારી સ્ત્રીઓના રૂપની સ્તુતિ કરતા શરમ પણ નથી આવતી? - આ પ્રમાણે વાત કરી નારદજીએ દ્રૌપદી પ્રત્યે પર્મને અનુરાગ જગાડી પોતે ત્યાંથી નીકળી ગયા, ત્રણ અક્ષરેની વિદ્યાશક્તિની જેમ દ્રોપદીના ધ્યાનમાં પદ્મરાજા રહેવા લાગે, અધે લેકમાં રહેલા, પોતાના પૂર્વભવના મિત્રનું સ્મરણ કર્યું. સેવકની જેમ તે દેવ પદ્યની સામે આવીને ઉભે રહ્યો, રાજાએ કહ્યું કે હે દેવ! હસ્તિનાપુરથી દ્રૌપદીને લાવી મારા ચિત્તને પ્રસન્ન કર, તે વારે દેવે કહ્યું કે હે રાજન્ ! દુર્વિદ્યાની જેમ તે દ્રૌપદીમાં આપને ભ્રમ જાગે છે. જેનાથી - તમારું ખરાબ થશે. કેમકે તે પાંડ સિવાય કેઈની ઉપર દષ્ટિપાત કરતી નથી.
આપની આજ્ઞાથી હું તેને લાવી આપને સમર્પિત કરું છું. પરંતુ આપ આફતમાં આવી જશે, આ પ્રમાણે પદ્યને કહી તે દેવ ચાલી ગયે, હસ્તિનાપુરમાં જઈને તે દેવે રાજભવનમાં પ્રવેશ કરી પાંડવોની ઉપર અવસ્થાપિની નિદ્રાને પ્રગ કર્યો, ને દ્રૌપદીનું હરણ કર્યું. તે દેવે પાછા આવી પદ્યરાજાને દ્રૌપદી સમર્પિત કરી, વિચિત્ર - વાત છે તે છે કે દેવ પણ વચનથી બંધાઈ અનુચિત કાર્ય કરી નાખે છે.
પ્રાતઃકાલે પમિનીની જેમ દ્રૌપદી જાગ્રત થઈ. મનમાં ને મનમાં ઘણી ચિંતા કરવા લાગી, ગિનીની જેમ