________________
૨૨૭
કરી, શ્રીમતી દ્રૌપદીને સમર્પિત કરીને કહ્યુ કે હે ભગવન્ ! મે' અજ્ઞાનતાથી અથવા ઍડકારથી આપના અ પત્નીનું અપહેરણ કર્યું. અખ'ડ શિયલવ'ત, મહાસતીને આપ ગ્રહણ કરીને મને મુક્ત કરા, શ્રી કૃષ્ણે પશુ પદ્મનાભને અભયદાન આપી. આશ્વાસન આપ્યુ. અને અમર કંકામાં પેાતાના કીતિ સ્થંભને સ્થાપિત કરી, પાંડુપુત્રાને દ્રૌપદી સુપ્રત કરી. તેઓની સાથે સમુદ્ર એળંગી દ્વારિકા આવ્યા.
તે જ દ્વીપમાં પૂ ભદ્ર નામના ચમ્તકાદ્યાનમાં વિહાર કરતાં કરતાં શ્રી મુનિસુવ્રત સ્વામિ આવ્યા, તે દ્વીપના કપિલ વાસુદેવે સભામાં તેમને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવન્! આ શ'ખનિ કયાંથી આવે છે. તે વારે મુનિસુવ્રત સ્વામિએ કહ્યું' કે જ’બુદ્રીપના ભરતક્ષેત્રના વાસુદેવ શ્રી કૃષ્ણના શ’ખના વિને છે. કિપલ વાસુદેવે ફરીથી પૂછ્યુ... કે હે પ્રભુ! એ સિહ એક જ ગુફામાં રહી શકે છે? તેવારે મુનિસુવ્રત સ્વામિએ કૃષ્ણુના આગમનનુ' કારણ સ`પૂર્ણ કહી સભળાવ્યું.
ફરીથી કપિલ વાસુદેવે પૂછ્યુ કે હે પ્રભુ ! જ બુદ્વીપના અધ ભરતેશ્વર શ્રી કૃષ્ણનું હું અતિથ્ય કરૂ ? ત્યારે મુનિસુ વ્રતસ્વામિએ કહ્યું કે એક તીર્થંકર ખીજા તીર્થંકરને, એક ચક્રાતિ બીજા ચક્રાતિને, એક વાસુદેવ બીજા વાસુદેવને મલતા નથી, એવે. નિયમ છે. તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને પણ કપિલ વાસુદેવ કૃષ્ણવાસુદેવને જોવા માટે અત્યંત આતુર અનીને ચાલ્યા, શ્રી કૃષ્ણના ગમન માની અનુસાર રથ લઈને કપિલવાસુદેવ સમુદ્ર કિનારે આવ્યા.