________________
૩૮
શ્રી કપિલ વાસુદેવે, શ્રી કૃષ્ણુવાસુદેવને સમુદ્રની મધ્યમાં જતા જોયા, કપિલવાસુદેવે માટેથી બૂમ પાડી કે હે વાસુદેવ ! હું ધાંતકીખંડના ભરતક્ષેત્રને વાસુદેવ આપના દન કરવા માટે આવ્યે છુ; આપ અવશ્ય પાછા પધારે, એ પ્રમાણે શ‘ખ વગાડીને સૂચના કરી, શ્રી કૃષ્ણે પણ પોતાના શંખ વગાડીને કપિલવાસુદેવને કહ્યુ કે આપે શ્રેષ્ઠ મૈત્રી અતાવી છે પરંતુ હું ખુબ જ દૂર નીકળી ગયેલે છું; માટે પા! ફરી શકુ તેમ નથી.
તેમની વાણી સાંભળીને શ્રીકૃષ્ણને બહુ દૂર જાણો, કપિલ વાસુદેવ પાછા આવ્યા, અમરક'કામાં જઇને પદ્મનાભને પૂછ્યું. તેણે પોતાના અપરાધને ન બતાવતાં, કપિલ વાસુદેવને કહ્યું કે જ બુદ્વીપના વાસુદેવે અહીં આ આવી મને જીતી લીધેા છે. તેમાં આપની તેજોહાની થઈ છે. કપિલ વાસુદેવે ક્રોધમાં આવી તેને નગરની બહાર કાઢી મૂકયો, અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડયો.
શ્રીકૃષ્ણે સમુદ્ર પાર કરીને પાંડવાને કહ્યું કે હુ સુસ્થિત દેવને મલીને આવું છું; ત્યાં સુધી આપ સર્વે ગંગા નદીની સામે પાર જાવ, ખાસઠ ચેાજન વિસ્તારવાળી ગંગા નદીની પાણીની ધારાઓને પાંડવા નાવવડે પાર કરી ગયા, પાંડવાએ ગગાના સામા કિનારે પહોંચી આપસ આપસમાં વિચાર કર્યો કે આજ શ્રી કૃષ્ણ વાસુદેવ નાવ વિના ગગાના સામે કિનારેથી અહી આવે તેા તેમનામાં