________________
૨૩ર
સાગરચન્દ્રને કમલાલાના વિરજવરથી જર્જરિત જાણી તેની માતા અને અન્યકુમારે ચિત્તમાં ખેદ કરવા લાગ્યા, કમલામેલાનું ધ્યાન ધરતા સાગરચન્દ્રની પાછળ આવી શાંબકુમારે તેની આંખો બંધ કરી, સાગરચંદ્ર કહ્યું કે કમલામેલા હશે કે શું ? શામ્બકુમારે કહ્યું કે હું કમલામેલા છું; હે પિતાજી ! આપજ કમલામેલાને મેળવી આપી તે વાતને સત્ય કરી બતાવે, હું આપની પાસેથી તે સિવાય કાંઈ જ માંગતે નથી, શાંબકુમારે બધા કુમારેને મદિરા પીવડાવી, નભસેનના વિવાહ દિનમાં કુમારને સાથે લઈ ઉદ્યાનમાં મૂકામ કર્યો.
સુરંગ દ્વારા કમલામેલાને ઉદ્યાનમાં લાવી ગંગા સમાન નિર્મલ અને પવિત્ર કમલામેલાની સાથે સાગર ચંદ્રના લગ્ન કરાવ્યા, ઘરના માણસોએ, ઘરમાં તથા નગરમાં તે કન્યાને જ્યારે જોઈ નહી ત્યારે તપાસ કરતાં કરતાં તેઓ ઉદ્યાનમાં આવ્યા, શાંબકુમારે પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી બધા કુમારેને વિદ્યાધર બનાવી દીધા, તે વિદ્યાધરની વચમાં તે કન્યાને જઈ, તેમની પાસેથી કન્યાને લઈ જવામાં અસમર્થ હોવાથી તેઓએ શ્રી કૃષ્ણને જઈને વાત કરી, વાત સાંભળી શ્રી કૃષ્ણ પણ ત્યાં આવ્યા, તેઓએ વિદ્યાધરને યુદ્ધને માટે આહ્વાન કર્યું.
શાંગકુમારે પિતાનું રૂપ પ્રગટ કરી કમલામેલાની સાથે સાગરચંદ્રને લાવી, શ્રી કૃષ્ણને પ્રણામ કરાવ્યા, શ્રી કૃષ્ણ ખિન્ન થયા, અને બેલ્યા કે તમે લેકેએ આ શું