________________
૨૩
ધ્યાનાવસ્થિત રાગિણીની જેમ અસ્વસ્થ, મૃગલીની જેમ ચંચલ નેત્રવાળી, તેણીને જોઈ પદ્મનાભે કહ્યુ' કે 'હું ભદ્રે ! તું તારા અમ'ગલની શ'કા કરીશ નહી. નારદજીના મુખથી તારા રૂપનું વર્ણન સાંભળીને દૈવી શક્તિથી તને અડ્ડીઆં લાવવામાં આવી છે. તું અનેક પ્રકારના ભાગેાને ભાગવીઃ અન્ને પ્રકારે દેવી મન.
આ ધાતકી ખ’ડમાં અમરકકા નામે નગરી છે. પદ્મનાભ નામને આ નગરીને હું રાજા છું; હું તારા ભાવી પતિ બનવાના '; હું સૌભાગ્યશાલિની ! હવે તુ પાંડવા ઉપરથી તારે કૃત્રિમ પ્રેમ ઉઠાવી લે. અને મારામાં અનુરાગિણી ખન. દ્રૌપદી' નારદજીના ભાવને સમજી ગઇ, વિચારવા લાગી કે શ્રીકૃષ્ણની સહાયતાથી પાંડવા જરૂર રક્ષા કરશે, ભાગ તા દરેક ભવમાં પ્રાપ્ત થયા છે. પરંતુ શિયલનું રક્ષણ માટા પુણ્યે કરીને જ થાય છે,
આ મૂખને મધુર વચના દ્વારા રાગાન્ય મનાવી વિશ્વાસ પમાડુ, આ પ્રમાણે વિચાર કરીને દ્રૌપદીએ કહ્યું કે જો એક માસની અંદર હસ્તિનાપુરથી કાઈ નહી આવે તે હું આપને પતિ તરીકે સ્વીકારીશ, ત્યારે પદ્મનાભે’ કહ્યુ કે હું કુલીનકાન્તે ! જ બુદ્વીપમાંથી અહી' કા પક્ષી પણ આવી શકતું નથી, તેા પછી મનુષ્ય તેા કયાંથી આવે ! આ પ્રમાણે વિચાર કરીને પદ્મનાભે દ્રૌપદીની વાતના સ્વીકાર કર્યાં. સતી ચૂડામણી દ્રૌપદીએ પણ અભિ