________________
૨૧૮ :
અભિનંદન આપ્યા, ખેચરાએ પેાતાના સ્વામિ તરીકે શ્રી કૃષ્ણને સ્વીકાર્યો.
શ્રી કૃષ્ણે સિનપલ્લી સ્થાનમાં આનંદ પત્તન નામના નગરની સ્થાપના કરી, ખધા ખેચર અને ભૂચર રાજાઓની સાથે અધ ભરતને પોતાના સ્વાધિન કરી શ્રી કૃષ્ણ મગધ ભૂમિમાં ગયા.
ત્યાં એક ચેાજન લાંબી પહેાળી દેવાથી રક્ષાયેલી કાટી શિલા નામની શિલાને ડાબા હાથે શ્રી કૃષ્ણે ઉઠાવી, એ પ્રમાણે સાલ હજાર રાજાની સાથે શ્રીકૃષ્ણ દ્વારિકામાં આવ્યા, હર્ષોલ્લાસથી નગરની સ્ત્રીએએ આરતી ઉતારી, અમર બેચર અને નરેશ્વરાએ ઘણા ઉત્સાહથી શ્રી કૃષ્ણના અધ ચક્રી અભિષેક કર્યાં, શ્રી કૃષ્ણે દેવે, વિદ્યાધરા તથા પાંડવાના સત્કાર કરી વિદાય કર્યો, વનમાલા, મણિ, ખડ્ગ શખ, ચક્ર, ગદા, ધનુષ, એ સાત રત્ન ઉત્પન્ન થયા, આઠ હજાર યક્ષા શ્રી કૃષ્ણના અંગરક્ષક બન્યા, ખધા યાદવેાએ શ્રી કૃષ્ણના ચરણુકમલની સેવા કરી.
॥ અમમસ્વામિ ચરિત્રના દશમા સગ સમાપ્ત