________________
દિવ્યાસ્ત્ર ન રહ્યું ત્યારે પિતાના શત્રુને મારવા માટે ક્રોધાવેશમાં આવી પોતાના ચકને છેડયું, તે વખતે સમસ્ત માનવજાત, દેવતાઓ ઈત્યાદિ બધા જ વ્યાકુળ બન્યા, બધા યાદ ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા.
જરાસંઘે ફેકેલા ચક્રથી શ્રી કૃષ્ણનું મૂખાવિંદ વધારે તેજસ્વી દેખાવા લાગ્યું. શ્રી કૃષ્ણના માથાને વધ કરવા માટે ફેંકવામાં આવેલું ચક જરાસંઘે શ્રી કૃષ્ણના હાથમાં સુસ્થિર જોયું. દેવેએ હર્ષમાં આવી પુષ્પવૃષ્ટિ કરી. શ્રી કૃષ્ણ નવમા વાસુદેવ છે. આ પ્રમાણે દેવોએ ઘેષણ કરી.
શ્રી કૃષ્ણ જરાસંઘને કહ્યું કે શું ! “આ પણ મારી માયા છે? રાજન ! મારા ચરણ કમલના ભ્રમર બનીને હજુ પણ તમે તમારી રાજ્યલમીને ઉપભોગ કરે, જરાસંઘે કહ્યું કે આ ચક હાથમાં આવવાથી આટલો બધ મદ શા માટે કરે છે? આ ચકને વિશ્વાસ કરવા ચોગ્ય નથી, મારાથી સેવાયેલ આ ચક કોઈ દિવસ મારા હદયનું ભેદન કરી શકે તેમ નથી.
મારા શબ્દ ઉપર તને વિશ્વાસ ન હોય તે તે ચક્ર તું મારી ઉપર ચલાવ, જરાસંઘની વાત સાંભળીને શ્રી કૃણે વાલાજટલ ચકને છેડ્યું. તે ચકે જરાસંઘને વધ કર્યો, બધાજ પ્રતિવાસુદેવ પિતાના જ ચક્રથી વાસુદેવના હાથે મરાય છે. ભાગ્યતેજ નબળુ પડવાથી પૂત્ર પણ શત્રુની ગરજ સારે છે. તે પછી ચક્રની તે વાત જ શું કરવી ?