________________
૨૫
તાથી યાદવોની સેના ફરીથી ઉત્સાહમાં આવી ગઈ, પિતાના પુત્ર અને શૂરવીરને કૃષ્ણના હાથે મરતા જોઈને જરાસંઘે શ્રી કૃષ્ણને કહ્યું કે હે ગોપાલ! તું કપટથી કંસને મારીને મદેન્મત્ત કેમ બને છે? તું બોલ! તે કંસને કઈ કુક્ષીમાં રાખ્યા હતા, તે કુક્ષીને કાપી જીવ શાની પ્રતિજ્ઞા હું પૂર્ણ કરૂં, ત્યારે કૃષ્ણ હસીને કહ્યું કે જો તને યુદ્ધ કરવાની જ ઈચ્છા છે કે તું મારી તલવારની ધાર ઉપર તારા લોહીને અભિષેક કરીને જીવ શાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકે છે.
શ્રી કૃષ્ણની વાત સાંભળતાની સાથે ક્રોધિત જરાસંઘે પ્રાણુહર બાણને મારો ચલાવ્યે, શ્રી કૃષ્ણ પણ પિતાના બાણથી તે બાણેને પરાજીત કર્યા, તે બનને વચ્ચેના તુમુલ યુદ્ધથી સિંહનાદ, ધનુર્વાન, રથર્વાનના અવાજેથી બ્રહ્માંડ ગાજી ઉઠ્યું. દેવકના દેવતાઓ પણ ભયભીત બન્યા, નારાચ બાણેથી અંધકાર છવાઈ ગયે.
બન્ને વચ્ચેનું યુદ્ધ કઈ જઈ શકતું નહોતું પર્વ કંપી ઉઠ્યા, જરાસંઘે શ્રી કૃષ્ણન સેના ઉપર અસ્ત્ર ફેકયું. જેનાથી પિતાની સેનાને બળતી જોઈ શ્રી કૃષ્ણ મેઘાસ્ત્રને પ્રયોગ કર્યો, તે વારે જરાસંઘની સેના પાણીમાં ડુબવા લાગી, જરાસંઘે પવનાસ્ત્ર ફેકયું. તેના જવાબમાં શ્રીકૃષ્ણ વાતાશન મહીષધ,ને પ્રવેશ કર્યો, જરાસંઘે ગરૂડાસ્ત્ર ફેકયું. ત્યારે શ્રીકૃષ્ણ “માર્તડ સંગીતને પ્રયોગ કર્યો, જરાસંઘે સૂર્યાસ્ત્ર ફેક્યું તે શ્રી કૃષ્ણ પ્રતિકાર માટે રાહવીયાસ્ત્રને પ્રયોગ કર્યો, જ્યારે જરાસન્ધની પાસે કેઈપણ