________________
- ૧૪ કૃષ્ણની સામે દેડ, જરાસન્ધ નારાચ બાણથી શ્રીકૃષ્ણને ઘેરી લીધા, સૂર્યના અસ્ત થવાથી ભૂમંડલ ઉપર અધિકાર છવાય છે તેમ શ્રી કૃષ્ણની સ્થિતિ જોઈને યાદવોની સેના અત્યંત વ્યાકુલ બની ગઈ, દશાઓંના મૂખકમલ શ્યામ બની ગયા.
એટલામાં માતલિસારથીએ પ્રભુ નેમિનાથને પ્રાર્થના કરી કે હે ભગવાન ! આપ બધાનું રક્ષણ કરનાર છે, જરાસંઘની આપ ઉપેક્ષા કરીને યાદના કુલને નાશ કરી રહ્યા છે, સર્વ સાધારણ હોવા છતાં પણ ચન્દ્રમા પિતાના કિરણેથી આત્મીય કુમુદને વિકસ્વર કરે છે. કમલેને મુદ્રિત કરે છે. અત્યારે જરાસંઘની ઉપેક્ષા કરવાને સમય નથી. યાદવે પ્રત્યેને પ્રત્યુપકાર કરવાનો સમય પણ અત્યારે જ છે, માટે આપ હમણાં જ આપને પ્રભાવ બતાવે, અરિષ્ટનેમિએ પિતાના નામને સાર્થક કરવા માટે ક્રોધ રહિત હોવા છતાં પણ ઈન્દ્ર પ્રદર શંખને કુંકે.
જેનાથી શત્રુઓ ક્ષુબ્ધ બન્યા, નેમિકુમારે ઈન્દ્રધનુષને ખેંચી રાજાઓને ત્રાસ પમાડ, લા રાજાઓના મુગટ કાપી નાખ્યા, ધનુષ્યને ભાગી નાખ્યા, તેમના છને ભંગ કર્યો, દવાઓને કાપી નાખી, શત્રુ સેનાએ નેમિકુમાર ઉપર પ્રહાર કર્યા નહિ, પરંતુ નેમિકુમારની હાર થાય તેવું કરવા પણ તૈયાર નહોતા, પ્રતિવાસુદેવ વાસુદેવના હાથે જ મરે છે.
એ સ્થિતિને જાણતા નેમિકુમારે જરાસન્ધને માર્યો નહી. આ પ્રમાણે મહા બળવાન શ્રી નેમિકુમારની સહાય