________________
૨૧ર
આંગળી વડે બતાવતે હતે, વિશેષ કરીને થાક અને પાંડને દુશમન તરીકે પરિચય કરાવ્યું, જરાસંઘને પુત્ર યુવરાજ યમરાજની જેમ ભયંકર યવન, યુદ્ધ કરવાને માટે તૈયાર થયું. તેણે પિતાની બાણ વર્ષોથી કૃષ્ણના સનિકને ઘાયલ કર્યા.
એટલામાં બલરામના પુત્ર સારણે, પિતાને દિવ્ય બાણે વડે તેને શિર છેદ ક, શ્રી કૃષ્ણના પક્ષમાં યવનના મૃત્યુથી અત્યંત હર્ષ થયે, આનંદની કીકીઆરીઓ થવા લાગી, જ્યારે જરાસંઘની છાવણીમાં બધા શેકાતુર અને ચિન્તિત બન્યા, પુત્રને વધ સાંભળી જરાસંઘે ક્રોધાવેશમાં આવી પિતાના રથને બલરામ તથા કૃષ્ણની તરફ દોડાવે, તેણે તિક્ષણ બાણથી બલરામના આઠ પુત્રને મારી નાખ્યા, કૃષ્ણની સેના ભાગવા લાગી.
શિશુપાલે હસીને કહ્યું કે આ કૃષ્ણનું ગેકુળ નથી પણ યુદ્ધનું મેદાન છે. શ્રી કૃષ્ણ કહ્યું કે કુંઠિનપુરથી ભાગી ગયા બાદ તારી પ્રતિષ્ઠા કેટલી છે તે જગત જાણે છે. પછીથી તને ભાગવું પડે તેના કરતા પ્રથમ ભાગી છુટ તે તું જીવતે રહી શકીશ. કૃષ્ણની વાતેથી તેને મર્માઘાત થ, શિશુપાલે શ્રી કૃષ્ણની ઉપર બાણ વર્ષા કરી, પરંતુ કૃષ્ણ દિવ્ય બાણ દ્વારા તેને જવાબ આપે, જેનાથી તેના ધનુષ્ય, કવચ, અને રથ ભાંગીને ભૂકકો થઈ ગયા. શ્રી કૃષ્ણની કૃપાથી ફક્ત તે જીવતે રહી ગયે.
તે પણ શિશુપાલે શ્રી કૃષ્ણની સામે તલવાર વડે