________________
३२
ક્ષણને માટે પ્રબુદ્ધ અની ખાર સૂર્યના પ્રકાશ સમાન તારા તિલકના પ્રભાવ દ્વારા અંધકારને દૂર કર, નલરાજાના કહેવાથી ધ્રુવદન્તિએ પેાતાના તિલક દ્વારા અંધકારના નાશ કર્યાં. લેકે સુખપૂર્વક ચાલવા લાગ્યા, અને તિલકને પેાતાનું જીવન માનવા લાગ્યા, તિલકના પ્રકાશથી આગળના માર્ગને જોતી દવદન્તી એકાએક ભયભીત અનીને જોવા લાગી તે ભમરાએના માટે સમૂડ કોલાહલ કરતા જોયા.
નલરાજાએ સારથિને કારણ પૂછ્યું ત્યારે સારથિએ ઘેાડાઓને ઝડપથી દોડાવ્યા, તે વારે ભ્રમરથી વીટળાચેલા એક મહા મુનિશ્વરને જોયા, ભ્રમરેાપસગ કારણે તાસતા જણાયુ· કે ઉન્મત્ત થયેલા હાથીના કપાળના મઢ મહામુનિના શરીરને ચાંટવાથી ભ્રમરો ત્યાં મહામુનિને ઉપદ્રવ કરી રહ્યા હતા. નિષધરાજ પણ પતે ત્યાં આવ્યા, અને જોતાની સાથે જ નિશ્ચિત મનથી વિચારતાં જણાયુ કે કાઈ હાથીએ પેાતાના કપાળની ખજવાળ દૂર કરવા માટે મહામુનિના શરીર સાથે કપાળ ઘસ્યું છે. અને તેમાંથી અરેલો મદ મહામુનિના શરીરને ચાંચે છે કે જેથી કરીને ભમરાઓના સમૂહ એકત્રિત થઈને મહામુનિને ઉપદ્રવ કરી રહ્યો છે. છતાં મુનિશ્વર સ્થિર છે તેથી આશ્ચયને અનુભવતા નિષધરાજા પેતાના પુત્રને કહેવા લાગ્યા કે આજે આનદના દિવસ છે કે અનાયાસે માર્ગમાં પાપના નાશ કરનારા જગમતી સમાન મહામુનિશ્વરના દર્શનને લાભ પ્રાપ્ત થયા.