________________
૫૭
દુષ્ટનલ ! દુઃખમાં સાથ આપવાવાળી, વિશ્વાસનીય, ભેળી અને વિનયવાળી, પિતાની પ્રાણપ્રિયા દવદન્તીને જંગલમાં એકલી રખડતી મૂકી. તું જગતમાં શા માટે આવે છે? વારંવાર લેકને વાંચવાથી દવદન્તીનું સ્મરણ કરી, તે કુ(નલ) રોવા લાગ્યા. તે વારે બ્રાહ્મણે પૂછયું કે તું શા માટે રડે છે. ત્યારે કુબડાએ કહ્યું કે હે બ્રાહ્મણ! આપને શાક પૂર્ણ કલેક વાંચીને મને રડવું આવ્યું છે. નલરાજાએ કલેકને અર્થ પૂછવાથી તે બ્રાહ્મણે જુગારથી માંડીને કહી બતાવ્યું.
બ્રાહ્મણે ફરીથી કહ્યું કે કુજ ! સૂર્યપાક રસોઈ નલરાજા સિવાય બીજા કોઈને આવડતી નથી, માટે તને હું ગુપ્ત રૂપમાં રહેલા “નલ” તરીકે માનું છું. દવદન્તીએ કહ્યું છે કે બરાબર પરીક્ષા કરે છે. આ પ્રમાણે તેણીની પ્રાર્થના સાંભળી ભીમરાજાએ મને અહીંઆ મેકલાવેલ છે. જે તમે નલરાજા નહિ હોય તે મારા જોયેલા શુભ શુકને તથા દવદનીના સર્વ મને વ્યર્થ જશે બ્રાહ્મણની વાત સાંભળી કુબડે ચન્દ્રકાન્ત મણિની માફક અંદરથી નરમ અને બહારથી કઠિન દેખાવા લાગ્યો, નલ દવદન્તીની વાત કરતા બ્રાહ્મણને કુબડાએ પિતાની જગ્યામાં લાવી સ્નાન ભજન તાંબુલ આદિથી તેનું સન્માન કરી, બે દિવ્ય વસ્તુ તથા લાખ સેનામહોર આપી તેને વિદાય કર્યો.
બ્રાહ્મણે કુંઠિનપુર પહોંચીને દધિ પણ રાજાથી સાંભળેિલી સૂર્ય પાક રસોઈ, હાથીનું મર્દન તથા નલ દવદન્તીની