________________
પ
ત્યારબાદ દક્ષિણ ખાજીના કેળના ઘરમાં લાવી, તે અન્તના હાથમાં રક્ષા પેાટલી બાંધી, પતની જેમ દીર્ઘાયુ થાવ, તેમ કાનમાં કહ્યું. પછી પ્રભુને તથા શિવાદેવીને પ્રસૂતિ ગૃહમાં લાવી શય્યા પર સુવાડીને તે બધી કુમારિકાએ ગુણ્ણાના માઁગલગીત ગાયા, શક્રેન્દ્રનુ` આસન સ્થિર હોવા છતાં, પણ કંપાયમાન થયું, પ્રથમ તા સૌધર્મેન્દ્ર ક્રોધિત થયા.
પરંતુ અવધિજ્ઞાનથી જિન જન્મને જાણી સિ’હાસન ઉપરથી ઉઠીને, સાત આઠ ડગલાં ચાલીને પાંચ પ્રકારના અભિગમને સાચવી પ્રભુને નમસ્કાર કરી જે દિશામાં પ્રભુના જન્મ થયેલ છે, તે દિશા તરફ્ મૂખ રાખી શક્રસ્તવ દ્વારા પ્રભુની સ્તુતિ કરી, નૈગમિષ દેવ દ્વારા સુઘાષા ઘંટનાદ કરાવીને તમામ દેવને પ્રભુના જન્મની વધામણી આપી, ઘટનાદ સાંભળી ખધા દેવા સૌધર્મેન્દ્રની પાસે આવી પહોંચ્યા, પાલકે પાંચસા ચેાજન ઉ’ચાઈવાળુ, અને લાખ ચેાજન વિસ્તાર વાળુ, ‘ પાલક' નામે વિમાન તૈયાર કર્યું. આઠ ગ્રમહિષીઓથી યુક્ત બની સૌધર્મેન્દ્ર શૌય પુર નગરમાં આવ્યે.
આવતાંની સાથે જ પ્રસૂતિ ગૃહને ત્રણ પ્રદક્ષિણા આપી, ઈશાનખુણામાં ઉભા રહી, માતા સહિત જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી, અનુપમ ભક્તિ ભાવથી શિવાદેવીની સ્તુતિ કરી કે દેવી ! તમે તમારા વશમાં ક્ષીર સમુદ્રની નવીન છીપ સ્વરૂપે રહેલા છે. આપના અગદ્વારા
,