________________
૧૫૩
ભામાને કહ્યું. સત્યભામાએ પણ સ્વપ્નની કલ્પના કરીને શ્રીકૃષ્ણને કહ્યું કે મેં રાત્રિના પાછળના ભાગમાં સ્વપ્નને વિષે હાથી જોયા છે, શ્રીકૃષ્ણે કલ્પિત જાણી તેણીને ક્રોધ ન થાય તે માટે તને ભાીમાં સુંદર પૂત્ર રત્નની પ્રાપ્તિ થશે, ભાગ્યવશાત્ તેણી ગર્ભવતી થઈ, રૂકિમણી તથા સત્યભામાના ઉદરની વૃદ્ધિ થવા લાગી.
એક દિવસ રૂકિમણીની દાસીએ શ્રીકૃષ્ણને આવી વધામણી આપી કે હે દેવ ! શ્રી રૂકમણી દેવીએ આપની દેહ અને કાંતિને ક્ષેાભ પમાડનાર સુવણુ સમાન કાંતિમાન પૂત્રને જન્મ આપ્યા છે, તે વાત સાંભળી ઈર્ષ્યા અને ભયથી ક‘પતી સત્યભામા દુ:ખી બની, મહેલમાં આવવા માટે પાછી વળી, મહેલમાં આવતાની સાથે જ તેણે ભાનુક નામના પૂત્રને જન્મ આપ્યા, શ્રીકૃષ્ણે આન`દિત મની રૂકિમણીના મહેલમાં આવ્યા.
રત્નપીઠ ઉપર બેસીને સુવર્ણ કાન્તિસમાન પૂત્રને મગાવી જોવા લાગ્યા, શ્રીકૃષ્ણે હર્ષોલ્લાસ પૂર્ણાંક પૂત્રનુ નામ પ્રદ્યુમ્ન રાખ્યુ. જ્યાતિદેવ ધૂમકેતુએ રૂકિમણીનુ રૂપ ધારણ કરી પ્રદ્યુમ્નનુ. હરણ કર્યુ. તે દેવે ખાલકને વૈતાઢચ પર્વત ઉપરના સુંદર રમણેદ્યાનમાં લાવી ટ’કશિલા ઉપર મૂકયા, અને દેવે વિચાયું કે આવી રીતે આ ખાળકને રાખવાથી તેને મૃત્યુનુ દુઃખ પડશે નહી. અને ભૂખથી તરસથી, મરી પણ જશે, ખાલક પણ દીર્ઘ આયુષ્યવાન્ હાવાથી કેમલ ઘાસવાળી ભૂમિ ઉપર પડયો.