________________
૧૭૯
નારદજીએ કહ્યું કે આ રન અને સુવર્ણમય નગરી દેવે. ન્દ્રોથી તારા પિતાને માટે બનાવવામાં આવી છે. દેવે પણ તારા પિતાના બળથી ભયભીત બનીને રહે છે. જે તેમ ન હોય તે દેવતાઓ અમરાવતીથી પણ અભૂત આ નગરી બનાવીને ભેટના રૂપમાં આપેજ નહી.
નગર સમીપ આવીને વિમાનમાંથી ઉતરીને પ્રદ્યુમ્ન કહ્યું કે હે પૂજ્ય ! પિતાજીને મારો ચમત્કાર બતાવીને હું
જ્યાં સુધી પાછા ફરૂં નહી, ત્યાં સુધી આપ અહીં રોકાજે, આ પ્રમાણે કહીને પ્રદ્યુમ્ન આગળ ચાલ્યા, ત્યાં સત્યભામાના પુત્ર ભાનુકના લગ્નની જાનને જતી જોઈ, ભાનુકની સાથે જે કન્યાનું લગ્ન થવાનું હતું. તે કન્યાનું હરણ કરી અને શ્રી નારદજી પાસે લાવી તે કન્યાને મૂકી, નારદજીએ તે કન્યાને આશ્વાસન આપતાં કહ્યું કે હે બાળા ! તું ડરીશ નહી. તને લઈ આવનાર કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન છે. તેણે ભાનુકના વિવાહ માટે ઉદ્યાનમાં રાખેલા ફળ, પશુઓના માટે એકત્રિત કરવામાં આવેલું ઘાસ, વિગેરે વિદ્યાબલથી નષ્ટ માટે કરી નાખ્યું. વળી અગત્ય મુનિની જેમ સરોવર, કુવા, વાવ, તળાવ અને નદીએાના પાણીને સુકવી નાખ્યું. નગરમાં હાહાકાર મચી ગયે.
ત્યારબાદ અશ્વવિક્રય કરનાર સોદાગર બનીને નગરમાં ગ, નગરમાં જઈને ઘેડા ફેરવવા લાગે, ભાનુકે ઘેડાની માંગણી કરી, ત્યાં તેને કહ્યું કે તમે પોતે જ તેની પરીક્ષા કરીને ગ્રહણ કરે કે પાછળથી મારા ઉપર દેષારોષણ ન