________________
સ` દશમા.
યવનદ્વીપથી વહાણમાગે વ્યાપારિઆ દ્વારિકા નગરીમાં આવી વહેપાર કરવા લાગ્યા, અને ઘણા નફા પ્રાપ્ત કરતા હતા. એકદા વિશેષ નફો મેળવવાની લાલસાથી તેએ રાજ ગૃહ નગરમાં ગયા, અગ્રગણ્ય નાગરિકો તેને જીવયશાની પાસે લાવ્યા, જીવયશાએ લાખલાખ સેાનામહારાની કિમતવાળી રત્ન કખલેાને અર્ધો અર્ધો લાખમાં માંગી ત્યારે તે વહેપારીએ ચિડાઈ ને ખેલ્યા કે હાય ! અમે લેાકેા દ્વારિકા નગરી છોડીને અહી આ ‘ના’ આવ્યા હાત તેા વધારે સારૂં થાત, ત્યાં અમને એકએક કબલની લાખ લાખ સેાનામહારા મલતી હતી.
પર'તુ અધિક ધનના લાભથી અહી'આં આવ્યા, અને અમાને નુકશાન થયું. જીવયશાએ પૂછ્યું કે દ્વારિકા નગરી કયાં છે ? અને ત્યાં કાણુ રાજા રાજ્ય કરે છે? કમ્બલના વ્યાપારીએએ કહ્યુ` કે રત્નાકરદેવે આપેલી જગ્યા માં દેવતાએ થી રચાયેલી દ્વારિકામાં દેવકી અને વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણે રાજા છે. શ્રીકૃષ્ણનુ નામ સાંભળતાની સાથે જ જીવયશા રાક્ષસીની જેમ માથું ફૂટવા લાગી, પેાતાની સખીઓને પણ રડાવવા લાગી, પુત્રિ ! તુ શા માટે રડે છે ?
આ પ્રમાણે જરાસ'ઘે જ્યારે પૂછ્યું ત્યારે જીવયશાએ કહ્યું કે હે પિતાજી ! ક`સના દુશ્મન હજી પણ જીવતે