________________
-
૧૯૪
કરી એકની પસંદગી કરવા લાગી, પ્રદ્યુમને વિદ્યાના બળથી સત્યભામાની વાત જાણી લીધી, તેણે સેનાની કલ્પના કરી, પિતે સ્વયં જિતશત્રુ રાજા બન્ય, શાંબે તેની પૂત્રીનું રૂપ ધારણ કર્યું. “ભીરૂની ધાવ માતાએ તે કન્યાને જોઈ સત્યભામાને કહ્યું, સત્યભામાએ એક માણસને મોકલાવી તે કન્યાની માંગણી કરી, ત્યારે તેણે કહ્યું કે સત્યભામા પિતાના હાથે તે કન્યાને નગર પ્રવેશ કરાવે તે હું તે કન્યા તેને આપવા તૈયાર છું.
વળી બીજી એક મારી શર્ત એ છે કે મારી કન્યાને હાથ ભીના હાથ ઉપર રહેવો જોઈએ, તે પુરૂષ આવી સત્યભામાને વાત કરી, સત્યભામાએ તે વાતને સ્વી કાર કર્યો, તેણે જિતશત્રુ રાજાની પાસે આવી. શાબે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે “સત્યભામા અને તેના આત્મિય મને સ્ત્રીરૂપે જુએ બાકીના બધા પુરૂષ રૂપે જુએ.
ત્યારબાદ કન્યાકૃતિ શાબને સત્યભામાએ પિતાના હાથ વડે પકડી નગરમાં પ્રવેશ કરાવ્યો, નાગરિકોએ કહ્યું કે ઘણું વિચિત્ર વાત છે કે બિરૂના લગ્નમાં સત્યભામા શાબને મનાવી પિતાના હાથથી પકડી સ્વયં લઈ આવી, શાંએ પોતાનો હાથ ભિરૂના હાથની ઉપર મૂકી જમણ હાથે નવાણું કન્યાઓના હાથને પકડીને ખેંચ્યા, ભાગ્યવશાત તે કન્યાઓને શાબને પિતાને પતિ પ્રાપ્ત કર્યાને અત્યંત સંતેષ થયે, ત્યાં આવેલા ભીરૂને શાંબકુમારે ભગાડી મૂક, તેણે આવી પિતાની માતા સત્યભામાને વાત કરી, વિશ્વાસ નહી આવવાથી સત્યભામા પિતે જ ત્યાં આવી.