________________
૧૯ર
મુજબ માગવાનું કહ્યું. તેઓએ વિદર્ભની માંગણી કરી. રૂકિમએ ક્રોધમાં આવી તે બનેને નગરમાંથી કાઢી મૂક્યા.
*
પ્રદ્યુમ્ન રાતના વેમ માર્ગે વૈદભની પાસે આવ્યું, વિદ્યા દ્વારા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી, વૈદર્ભને ઉપાડી, રૂકિમણને કલ્પિત પત્ર આપે. તેણીએ તે પત્ર વાંચીને કહ્યું કે તને શું જોઈએ, ત્યારે પ્રધુને કહ્યું કે “મને તું જોઈએ છેહું તેજ પ્રદ્યુમ્ન છું કે જેના માટે મારી માતાએ તારી માંગણી કરી હતી, તેણીએ તેનું વચન માની લીધું. વિદ્યાબલથી અગ્નિ પ્રગટ કરીને અગ્નિ સમક્ષ તેની સાથે પ્રધુને લગ્ન કર્યા.
ત્યાં રાત્રિ રહીને પ્રાતઃકાલમાં શામ્બની પાસે પ્રદ્યુમ્ન આવ્ય, રાત્રી જાગરણ હોવાથી વિદભ સુતી હતી, ધાવમાતાએ જોયું અને માતાપિતાને વિવાહ ચિહ્નો બતાવ્યા, માતાપિતાના પૂછવાથી કરીને તેણુએ મૌન ધારણ કર્યું. ક્રોધમાં આવીને રૂકિમએ નગરની બહાર રહેલા ચાંડાલેને તે કન્યા આપી દીધી, વિદર્ભને લઈ તે બન્ને જણ નગરની બહાર ચાલ્યા ગયા, ત્યારબાદ રૂકિમને ખુબ જ પશ્ચાત્તાપ થ અને પિતાના ક્રોધની નિંદા કરી, હે પુત્રી ! ક્રોધ મને ચંડાલ બનાવ્યું, અને મેં તને ચાંડાલને આપી. પવિત્ર એવી રૂકિમણીના પુત્રને ન આપતાં મેં તારા માટે અકાર્ય કર્યું છે.
રાજા પશ્ચાતાપ કરવા લાગ્યા, એટલામાં તુર્ય મંગલને