________________
૧૯૧
ચાંડાલનુ રૂપ ધારણ કરી, કિન્નરોના સ્વરથી મધુર સ્વરે ગીતે ગાતેા હતેા, તેણે નગરના લેાકાનું ચિત્ત હરણુ કહ્યુ.. નગરજાએ આવી રાજાને વાત કરી, રાજાએ તે બન્નેને મહેલમાં ખેલાવ્યા, વળી વૈદભીને પેાતાની ગેાદમાં બેસાડી ગીતા સંભળાવ્યાં, ફિક્રમએ સંતુષ્ટ થઈને ખુબ જ ઈનામ આપ્યુ. અને પૂછ્યુ કે તમે બન્ને જણા કયાંથી આવે છે ?
તેઓએ કહ્યુ કે હુમે સ્વર્ગથી દ્વારિકામાં આવ્યા હતા, તે નગરી ઈન્દ્રના આદેશથી દેવતાએએ ખનાવેલી છે. ખુશ થઈ ને વૈદર્ભીએ પૂછ્યુ કે તમે લોકોએ ફિકમણીના અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને જોયા છે? ત્યારે શાંકે કહ્યું કે રૂપ સપત્તિથી પ્રદ્યુમ્ન વિશ્વકવીર, સકલ કલાપાત્ર, પ્રદ્યુમ્નને કાણુ ન ઓળખે ? સાંભળીને વૈદી પ્રદ્યુમ્ન પ્રત્યે અનુરાગ
વાળી બની ગઈ.
એક દિવસ એક હાથી તાફાને ચડ્યો, તે શત્રુના સૈનિકની જેમ નગરના ઘરે, દુકાનાને તાડતા ગામમાં હાહાકાર વર્તાવવા લાગ્યા, શુરવીર સામ`તા પણ તેને શાંત પાડી શકથા નહી, દુ:ખી અનેલા કિમ રાજાએ પહથી ઘાષણા કરાવી કે જે કેાઈ આ હાથીને શાંત પાડી આલાન સ્થલે ખાંધશે તેને તેની ઈચ્છા મુજખ બધું જ આપીશ, તે અને ચાંડાલેા અમૃતસમાન મધુર ગીતાને ગાવા લાગ્યા, તેનાથી તેને શાંત પાડી વશ કર્યો, તેની ઉપર બેસીને નગરજને સમક્ષ હસ્તિશાળામાં લાવી આલાન સ્થંભે ખાંધ્યા, તે બન્નેને ખેલાવી રાજાએ તે બન્નેને ઈચ્છા