________________
૧૯૩
અવાજ સાંભળે, “હું શેકાતુર છું અને આ મંગલ ઇવનિ શા માટે ? એ પ્રમાણે સેવકને પૂછવાથી તે લોકેએ કહ્યું કે નગરની બહાર દેવ વિમાનની જેમ મોટા મહેલમાં શચીની સમાન “દર્ભિની સાથે ઈન્દ્રની જેમ પ્રદ્યુમ્ન છે. હે રાજન! આપ ખેદ ન કરશે, ખુશી થઈને રૂકિમ રાજાએ તેઓને મહેલમાં લાવી ખૂબ જ આદરસત્કાર કર્યો, રૂકિમ રાજાની આજ્ઞા લઈ તે લેકે વૈદર્ભિની સાથે દ્વારિકામાં આવ્યા, રુકિમણીને પ્રણામ કરી આનન્દપૂર્વક રહેવા લાગ્યા. | હેમાંગદ રાજાની સુહિરણ્યા નામની પુત્રીની સાથે શાબના લગ્ન થયા, શાખ સત્યભામાના પુત્ર “ભીરૂ”ને ખૂબ જ હેરાન કરતે હતે. સત્યભામાએ શ્રીકૃષ્ણની પાસે ફરીઆદ કરી, શ્રીકૃષ્ણ ક્રોધમાં આવીને શાબને કાઢી મૂક્યો, જે વખતે શાંબ જત હતું તે વખતે પ્રદ્યુમ્ન શાબને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. - પ્રદ્યુમ્ન પણ દરરોજ “ભીરૂને મારતે હતે, એક દિવસ ક્રોધમાં આવીને સત્યભામાએ કહ્યું કે તું પણ શાબની જેમજ કેમ ચાલે જ નથી? પ્રધુને કહ્યું કે કયાં જાઉં ? તેણીએ કહ્યું કે શમશાનમાં જા, પ્રદુને કહ્યું કે કયારે આવું? જ્યારે હું શાબને મારા હાથથી પકડીને લાવું ત્યારે પ્રદ્યુમ્ન શમશાનમાં ચાલ્યા ગયે, ત્યાં તેને શાબનો ભેટે થયે, તેઓએ નગરજને પાસેથી અગ્નિદાહ માટે વધારે પૈસા લઈને મુડદા બાળવા દેવાની પરવાનગી આપવા માંડી.
સત્યભામા “ભીરૂને માટે નવાણું કન્યાઓને એકત્રિત –૧૩.