________________
-
૧૯૮
સમુદ્રની તરફ સૈન્ય સહિત પ્રયાણ કર્યું. તેના પ્રયાણ વખતે સિના પગથી ઉડતી ધૂળ વડે પૃથ્વી તેમજ આકાશ તેજહીન બની ગયા હતા.
કલેશ અને મશ્કરી જેઓને અત્યંત પ્રિય છે તેવા નારદજીએ દ્વારિકામાં આવી જરાસંઘના પ્રયાણને વૃત્તાંત કહી સંભળાવ્ય, શત્રુરૂપ દાવાગ્નિને બુઝાવવા માટે વાદલરૂપ કૃષ્ણ પણ પ્રયાણ માટે નગરમાં રણશીંગા ફુકાવ્યા, શકેદ્રના હુકમથી હરિણમેષીદેવ સુઘાષા ઘંટા વગાડે છે અને ઘંટાને અવાજ સાંભળી તમામ દેવતા ઈન્દ્રની પાસે એકત્રિત થાય છે, તેમ દ્વારિકામાં રણશિંગાને અવાજ સાંભળીને યાદ, તથા બીજા રાજાએ શ્રી કૃષ્ણની પાસે આવી ગયા.
સમુદ્રવિજય પણ પિતાની સેના, બીજા રાજાઓ, પિતાના પૂત્ર સહિત શ્રી કૃષ્ણને આવીને મલ્યા, હાથી સમાન યુદ્ધ ખેર માનસવાળા આઠ પૂત્રે સહિત, શત્રુને ક્ષુબ્ધ કરનાર અક્ષેભ્ય પણ આવી ગયે, પવનની સમાન બળવાન પાંચ પૂત્રે સહિત તિમિત પણ આવ્ય, મહાબલવાન છ પૂત્ર સહિત સાગર રાજા આવ્ય, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાવાળા સાત પૂત્રે સહિત અચલ રાજા પણ આવ્યું.
એ પ્રમાણે પિતાપિતાના પૂત્રે સહિત ધરણ, પુરણ, અને અભિચન્દ્ર, પણ આવી પહોંચ્યા, સહસ્ત્રાધિક પત્નીએના પુત્રે સહિત, શક્તિથી દેવેન્દ્ર સમાન વસુદેવ પણ