________________
૨૦૦
જગત દક્ષા સમથ શ્રી નેમિ, મલરામ, શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન તથા શાંખ વિગેરે ખલવાન કુમારેા છે. તેને યુદ્ધમાં બીજા કાઈની સહાયતાની જરૂર નથી, તે પણ ભક્તિ તથા સૌજન્યને ખતાવવા માટે આપની સેવામાં હાજર થયા છીએ, વૈતાઢય પર્વત ઉપર જરાસ'ઘના મિત્રો કોઈક વિદ્યાધરા છે. તેઓને સજા કરવી ચાગ્ય છે.
માટે આપ પ્રદ્યુમ્ન શાંખ અને વસુદેવને સેનાપતિ તરીકે આપવાની કૃપા કરો, જેનાથી હમેા શત્રુઓના મિત્ર જે બેચરા છે. તેમને મારવા માટે સમર્થ બનીએ. શ્રી કૃષ્ણુની આજ્ઞાથી શ્રીસમુદ્રવિજયે વિદ્યાધરાની વિનતિના સ્વીકાર કર્યાં, શ્રી નેમિકુમારે શ્રી વસુદેવને અસ્રર્દની નામની ઔષધી આપી.
હું’સક નામના મ`ત્રીએ મગાધાધીશ જરાસંધને એકાંતમાં કહ્યુ· કે રાજાએ ક્ષત્રિય તેજના બલ ઉપર ટકી શકે છે. વળી વિદ્વાનાએ ત્રણ શક્તિઓની મધ્યમાં ‘મત્ર શક્તિના પ્રધાનપદે સ્વિકાર કર્યાં છે. તે મન્ત્રશક્તિ મત્રી. આને આધિન હોય છે. માટે મત્રી રાજાઓને પણ વધારે સન્માનિત હાવા જોઈ એ. ઉત્સાહ અને પ્રભુશક્તિથી સપન્ન રાજાઓને પણ મન્ત્રના આશ્રય લેવા જોઈએ, મંત્રીઓના આશ્રય નહિ લેનાર રાજા મંત્રન હાવા જોઈ એ.
6
પરંતુ આપે તેા કસ ’ની જેમ મન્ત્રને એકદમ પ્રતાપ રૂપ અગ્નિમાં આપ મળવાની ઈચ્છા રાખેા છે.,
ત્યાગ કર્યાં છે. શત્રુઓના કાષ્ટની સમાન શા માટે