________________
૨૦૩
કેમકે ગરમીની ઋતુમાં આપ સૌરાષ્ટ્ર પધાર્યા છે, આપનાથી ગરમી સહન પણ નહી શકે, જ્યારે શ્રી કૃષ્ણને માટે ઋતુ ખુખ જ અનુકુળ છે. આપની ઉપર આવવાવાળા સંકટનું નિવારણ દેખાતું નથી, મને આપની કાર્ય સિદ્ધિ માટે શકા છે. માટે આપ અહીંથી જ પાછા વળેા, જેમાં આપણું હિત છે. અથવા પાછા વળવામાં આપને લજ્જા આવતી હાય તે આપ યુદ્ધ ખધ કરવા માટેનું પગલું ભા, એટલે શ્રી કૃષ્ણે પણ પાછા ફરશે.
રાજન ! આ પ્રમાણે કરવામાં જ આપનું કલ્યાણુ છે. તે સિવાય આપનું ભલું મને દેખાતું નથી. મારી વાત આપને ‘ન ’ગમતી હાય તા, હુ તેને દુર્ભાગ્ય માનું છું; મ’ત્રની વાત સાંભળીને જરાસ'ઘે ક્રોધમાં આવી હુંસક મંત્રીને કહ્યું કે હું નીચ ! તું જેવી રીતે ખેાલે છે તેનાથી તે મને એમ લાગે છે કે તુ' દુશ્મનની કપટ જાળને ભાગ બન્યા છે. શબ્દાડ’બરથી સિ’હું કોઈ દિવસ વાંદરાની જેમ યુદ્ધમાંથી ભાગે ખરા કે ? તને અને તારી ખરાખ વાર્તાને ધિક્કાર છે. તારી નજર સામે તું જોઈશ કે હું' કૃષ્ણને ઉચકીને કયાંય ફેકી દઈશ.
જરાસંઘના આંતરભાવને જાણી બીજા મત્રિ ડિમ્બકે કહ્યું કે રાજન ! હમણાં યુદ્ધની પ્રવૃત્તિ આપને કીર્તિ આપવાવાળી છે. જ્યારે યુદ્ધથી નિવૃત્તિ આપના અપૂર્વ યશને કલકત કરનારી છે. હે દેવ ! &'સકની વાતને માનશે। તેા ત્રણ ખંડ ભરતક્ષેત્રને છતી મેળવેલી તમામ