________________
ર૦૫ થયા, વસુદેવના અરાદિ બાર પુત્રો લાખે થી યુક્ત બની શ્રી કૃષ્ણની પાછળ રક્ષક રૂપે રહ્યા, તેઓની પાછળ ઉગ્રસેન રાજા હતા, ઉગ્રસેનની પાછળ રક્ષક તરીકે તેમના ચાર પુત્ર હતા, તેઓની પાછળ પણ ધર, સારણ, ચન્દ્ર, દુર્ધર, અને સત્યક હતા, વ્યુહના દક્ષિણ ભાગમાં પિતાના પુત્ર સહિત બધા ભાઈઓ હતા, પચીસ લાખ રથ સહિત બીજા રાજાએ શ્રી સમુદ્રવિજયની પાછળના ભાગમાં હતા.
વ્યુહના વામ ભાગમાં બલદેવના પુત્ર હતા, તેમની પાછળ પાંચ પાંડે હતા, પાંચ પાંડવોની પાછળ ધતરાષ્ટ્રને મારવાની ઈચ્છાવાળા પચીસ લાખ રો સહિત ઘણા રાજાઓ હતા, તેમની પાછળ સિંડવ, કાજ, કેરલ, દ્રાવિડ આદિ દેશના રાજાએ સૈન્ય સહિત હતા, આ પ્રમાણે જેને જોતાની સાથે જ દુમને ભાગી જાય એ ગરૂડવ્યુહ તૈયાર કર્યો.
બધુનેહથી શ્રી નેમિકુમારને પણ ઉત્સુક જોઈને ઈન્ડે દિવ્યાથી સુસજજ પિતાને રથ માતાલિ સારથિ. સહિત મેકલાવી આપે.
શ્રી સમુદ્રવિજયે શ્રીકૃષ્ણના મોટાભાઈ અનાવૃષ્ટિને સેનાપતિ પદ આપી તેનું ગ્ય સન્માન કર્યું. શ્રીકૃષ્ણની. સેનામાં ચારે તરફ “જય જય ધ્વનિ થવા લાગ્યો” બ્રહ્માંડને પણ ફાડી નાખે તેવા અવાજથી શત્રુઓની સેને ભયભીત.. બની. બને સેનાઓના વીર સૈનિકે પ્રલયકાળના મેઘસમાન.,