________________
૨૦૬
શસ્ત્રોના વરસાદ વરસાવવા લાગ્યા. ઘેાડાઓના હણહણાટ, હાથીઓના કેકારવ, રથના અવાજોથી આકાશપય તની જગ્યા શબ્દમય બની ગઈ, બન્ને પક્ષના સેનાપતિઓના પ્રયાસથી બન્નેના વ્યુહ મજબુત અને અણુભેદ્યા રહ્યા.
જરાસન્ઘના અવાજને સાંભળી તેમના સૈનિકા ચિત્તાની જેમ આગળ વધી, ગરૂડન્યુહના રક્ષક રાજાઓને સાથે લઈને ‘શ્રી નેમિકુમાર' અર્જુન અને અનાવૃષ્ટિને લઈ ત્રણે જણા સાથે આગળ આવ્યા, શ્રી નૈમિકુમારે સિહુના, અનાધૃષ્ટિએ બલાહક, અને પેાતાનેા દેવદત્ત શખા ૐ કયા, જેના અવાજેથી શત્રુ સૈન્યના હૃદયે ફફડવા લાગ્યા, ત્રણે જણા માણેાના વરસાદ વરસાવતા હતા, સ`ધિ ઉપર રહેલા રાજાને શ્રી નેમિકુમારે કાગડાની જેમ ઉડાડચા, ક્ષણવારમાં ચક્રવ્યુહને ત્રણ ભાગમાં કરી નાખ્યા.
જરાસન્ધુના ચક્રવ્યુહને તાડી ત્રણે જણા મા કરતાં કરતાં આગળ વધ્યા, તેમની પાછળ હજારા રાજાએ આગળ વધવા લાગ્યા, સામા પક્ષમાંથી ધન, રૌધિરિ, અને રૂકિમ, એ ત્રણે વીરા ઉપર માણવર્ષા કરવા લાગ્યા, શ્રીકૃષ્ણના પક્ષના નેમિકુમારાદિ ત્રણેની સાથે જરાસન્ધના પક્ષના દૂધનાદિએ મહ્ત્વ યુદ્ધ કરવા માંડયુ. તેઓને મલ્લયુદ્ધ કરતાં જોઈ બન્ને સેનાના સૈનિકો પરસ્પર મલ્લ યુદ્ધ કરવા લાગ્યા, વીરપુરૂષો વિજયલક્ષ્મીને વરવા માટે યુદ્ધ કરી રહ્યા હતા, જ્યારે આકાશમાં દેવાંગનાએ કલ્પ. તરૂના પુષ્પાની માળા લઈને વીર પુરૂષોને વરવા માટે