________________
૨૦૭
ઉભી હતી, મહા નેમિકુમારે પિતાના પ્રચંડ બાણથી રૂકિમના રથને નાશ કર્યો, તેને શસ્ત્રવિહોણે બનાવી દીધે.
તેનું રક્ષણ કરવા માટે શત્રુન્ત પાદિ રાજા દોડતા આવ્યા, મહાનેમિકુમારના બાણે દ્વારા, તેમના ધનુષ્ય બાણેને છેદ કરવામાં આવ્યું, જ્યારે શત્રુન્તપરાજાએ મહાનેમિકુમારની ઉપર “જવાલામાલા” નામની જટિલ શક્તિને પ્રયોગ કર્યો, ભગવાન નેમિકુમારે તેની શક્તિને ફક્ત વાથી હણું શકાય તેમ જાણી માતાલિ સારથિદ્વારા મહાનેમિકુમારે બાણમાં વજને સન્નિવેશ (સમાવેશ) કરાવી, તેનાથી આઘાત પામેલી શક્તિ અશક્ત બનીને જમીન ઉપર પડી ગઈ.
ત્યારબાદ મહાનેમિકુમારે શત્રુત્તપના રથ તથા શસ્ત્રાસ્ત્રને નષ્ટ કરી નાખી તેને અત્યંત નિરાધાર બનાવ્યું.
રૂકિમથી ઉત્સાહિત બનેલા શત્રુન્ત પાદિ સાત વીર પુરૂષોએ બીજા સ્થાને આશ્રય લઈ ફરીથી મહાનેમિકુમારની સાથે યુદ્ધને આરંભ કર્યો. મહાનેમિકુમારે રૂકિમના વીસ ધનુષને કાપ્યા, અગ્નાસ્ત્રથી તેની ગદાને પણ બાળી નાખી, બલિન્દ્રથી આપવામાં આવેલ એક લાખ શત્રુનું છેદન કરવાવાળા રૂકિમ રાજાના બાણને શ્રી નેમિકુમારે માહેન્દ્ર બાણથી તે બાણને ભાંગી નાખ્યું. વળી મહાનેમિકુમારના વજ બાણથી આઠ કુલ પર્વતની જેવા તે રાજાઓ, પક્ષ અલવિનાના થઈ ગયા, ભાગવા લાગ્યા,
વેણદારીએ પોતાના બાણના પ્રહારથી રૂકિમને ઘાયલ