________________
૨૦૧
મનના ખરાબ આવેગને રાકી, આપ આપની અને શત્રુની શક્તિના વિચાર પ્રથમથી જ કરી લે, તે વધારે સારૂં છે. શ્રી કૃષ્ણે તથા ખલરામે એકલા હાથે ‘ક'સ'ને બકરાની જેમ મારી નાખેલ છે. શ્રી કૃષ્ણની પાછળ પડેલા આપના પૂત્ર ‘કાલ ” કાલસર્પની જેમ દોડતાં હતા, દેવીથી સાંભળોને ચમરાજના અતિથિ બન્યા, દેવતાએ શ્રી કૃષ્ણને માટે નવિન દ્વારિકાનું નિર્માણુ કર્યું છે.
એટલે હું રાજન્ ! દેવતાએ પણ કૃષ્ણના પક્ષમાં જ રહેવાના. પુણ્યાધિક દેવાથી મનાતા શ્રી કૃષ્ણની સાથે આપે યુદ્ધ ન કરવામાં જ આપની મહત્તા છે. જેએની આજ્ઞાને ઈન્દ્રો સેવકની જેમ શિરામાન્ય કરે છે. તે નૈમિકુમારની સહાયતાથી શ્રીકૃષ્ણ પોતાના પક્ષમાં ભૂજંગ સમાન છે. વળી શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના પરાક્રમને પરિચય તે આપને રેાહિણીના સ્વયં'વર વખતે થઈ ચૂકેલા છે. જુગારમાં પણ આપને વાસુદેવના પરિચય સારી રીતે થયેલ છે.
પ્રદ્યુમ્ન તથા શાંબ આદિ અનેક તેઓના પૂત્ર છે. તેએની વીરતા સામે ત્રણ લેાકની વીરશ્રેણીના નાશ થયા છે. સમુદ્રવિજયાદ નવદશા તથા ઉગ્રસેનાદિ રાજા પણ તેમની સહાયતામાં આવેલા છે. યુધિષ્ઠિરાદિ પાંચ પાંડવા આપણી સેનાને મારવા માટે શક્તિવ ́ત છે, દેશકાલની ગતિને સારી રીતે જાણવાવાળા જ્યાતિષ ક્રોન્ટુકી પણ તેઓના સારા માČદક છે. તે જ ક્રોબ્યુકીએ જ જીવયશાને બન્નેની કુલનાશક કહી હતી, જેના ફૂલ