________________
છે. ત્યાં જાઉં તે પહેલાં જ તું તારી સ્ત્રીની પાસે આવી જાય છે. હું પાછો આવે ત્યાં તે તું અહીંઆ મારો આગળ આવીને બેઠે છે. શ્રીકૃષ્ણ સૌગંદ ખાઈને કહ્યું કે હું આ સ્થાનમાંથી ઉઠયો પણ નથી, વળી બલરામના પગ પકડીને શ્રીકૃષ્ણ ફરીથી વિશ્વાસ પમાડ, આપ લેકે બધા જ કપટી છે, આ પ્રમાણે કહીને સત્યભામા પિતાના ઘેર ચાલી ગઈ, શ્રીકૃષ્ણ પણ તેને શાંત કરવા અને વિશ્વાસ પમાડવા સત્યભામાના ઘેર આવ્યા.
નારદજીએ આવીને કહ્યું કે હે રુકિમણી! આજ તારે પુત્ર પ્રદ્યુમ્ન છે. પ્રદ્યુમ્ન પિતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને માતાના પગમાં ન. રૂકિમ હર્ષિત બનીને માંગલિક ગીતે ગાવા લાગી.
પ્રદ્યુમ્ન માતાજીને કહ્યું કે હે માતાજી! મારે મારા પિતાજીને કૌતુક બતાવવાનું છે. તે જ્યાં સુધી ન બતાવું ત્યાં સુધી તમારે મારા માટેની કોઈ પણ વાત કેઈને કરવી નહી, રુકિમણીએ તે વાતને સ્વીકાર કર્યો.
વિદ્યાશક્તિથી પ્રદ્યુમ્ન રુકિમણીને રથમાં બેસાડી પ્રસ્થાન કર્યું. સિંહની કેશવાળીની જેમ શ્રી કૃષ્ણની પ્રાપ્રિયાને તેમના જીવતાં જ હું લઈ જાઉં છું; જે શક્તિ હોય તે. બચાવવા માટે આવે, આ પ્રમાણે બોલીને દ્વારિકાના લોકોને ગભરાવતે પ્રદ્યુમ્ન નગરની બહાર નીકળ્યો, શ્રી કૃષ્ણ સેના. સહિત તેની પાછળ ગયા, વિદ્યાબલથી પ્રધુને સેનાને