________________
* ૧૮૪ શકું. રુકિમણીએ કહ્યું કે મોદક તમને પચી નહિ શકે, માટે આપને નહી આપું.
કારણકે મને હત્યાનું પાપ લાગવાને ભય લાગે છે. સાધુએ કહ્યું કે બળવાનને માટે બધું જ પથ્ય હોય છે. એ શું તમને ખબર નથી? બીજી વાત છે તે છે કે તપના પ્રભાવથી હું બધું જ પચાવી શકું છું; અર્થી દેશને જેતે નથી. એ નિયમાનુસાર રુકિમણુએ બાલગીને એક પછી એક મેદક આપ્યા, બધા માદક ખાઈ ગયા પછી રૂકિમ ણીએ વિમિત બનીને કહ્યું કે હે સાધે! આપ પણ કૃષ્ણની સમાન બલવાન છે.
આટલું બધું બનવા છતાં રુકિમણે પિતાના પુત્રને ઓળખી ન શકી, દુર્ભાગ્ય કહે કે સ્ત્રીઓની બુદ્ધિની મદતા કહે,
મત્ર જાપમાં લીન બનેલી સત્યભામાને દાસ પુરૂષોએ આવીને કહ્યું કે ઉદ્યાનમાં ફળ નષ્ટ થઈ ગયા છે. ઘાસ નષ્ટ થયું છે. સર્વત્ર પાણું પણ સુકાઈ ગયું છે. ભાનુકા ઘોડા ઉપરથી પડી ગયા છે.
સત્યભામા આશ્ચર્યચકિત બનીને બેલી કે બ્રાહાણ કયાં ગયો ?
દાસીઓએ બ્રાહ્મણના કૃત્ય કહી સંભળાવ્યા, તેણું વાળના માટે ખૂબ જ દુઃખી થઈ, ક્રોધમાં આવેલી તેણીએ હાથમાં પેટી લઈને દાસીને કહ્યું કે હમણાં રુકિમણ પાસે જઈને માથાના વાળની માગણી કર, અને લઈ આવ.