________________
૧૮૨
આ પ્રમાણે કહીને માયાવી બ્રાહ્મણ ચાલ્યા ગયા, બ્રાહ્મણત્વ છેાડીને તે ખાલસાધુનુ રૂપ ધારણ કરી, કિમણીના ઘેર ગયા, રૂકિમણીએ દૂરથી સાધુને જોઈ આનંદિત અની, મુનિરાજ મહેલમાં પધાર્યા, કિમણી આસન લેવા માટે ગઈ ત્યાં તે ખાલમુનિ શ્રીકૃષ્ણના સિંહાસન ઉપર બેઠા. સિ'હાસન ઉપર ખાલ સાધુને બેઠેલા જોઇ ફિકમણી આશ્ચય ચકિત મનીને બોલી, હૈ આલપતિ ! કૃષ્ણ અને કૃષ્ણપુત્ર સિવાય આ આસન ઉપર કોઈ બેસી શકતું નથી, માલસાધુએ કહ્યુ` કે મારા પ્રભાવને તમેા જાણતા નથી, કિમણીએ કહ્યુ કે આપ અહી શા માટે પધાર્યા છે ?
હું શ્રાવિકા ? મે' જન્મીને આજ સુધી એટલે સેલ વર્ષ સુધીના ઉપવાસ કર્યો છે. તપમાં મને એટલી બધી રૂચિ હતી કે મે' હજી સુધી માતાનું સ્તનપાન પણ કર્યું" નથી. અહી' પારણા નિમિત્તે આવ્યે છુ; માટે ચાગ્ય આહાર તું આપ, આ પ્રમાણે કહેવા છતાં પણ માહથી કાંઇ જ ન જાણતી હોય તેમ રૂકિમણીએ કહ્યુ કે સેાલ વર્ષ સુધીના ઉપવાસ આજસુધી કયાંય સાંભળવામાં આવ્યા નથી, આગમમાં પણ એક વર્ષથી વધારે તપ કાંય ોવામાં આવતા નથી.
માટે આપ જે કહી રહ્યા છે તે યથાર્થ લાગતુ નથી, સાધુએ કહ્યું કે આવી વ્યથ વાતાને છેડી દઈ, કાંઈ પણ આપવું હાય તા આપ, નહિતર હુ· સત્યભામાને ઘેર જાઉ... છું; કિમણીએ કહ્યું કે ઉદ્વેગના કારણે મે આજે