________________
૧૭૮
કર્યો, તે સાંભળી ક્રોધમાં આવીને પ્રદ્યુમ્નને મારવા માટે દેડડ્યા.
જેવી રીતે એક સર્પ અનેક દેડકાઓને મારે છે તેમ પ્રદ્યુમ્ન તેને મારી નાખ્યા, પૂત્રનું મૃત્યુ સાંભળીને ક્રોધાન્વિત કાલસંવર પ્રદ્યુમ્નને મારવા આવ્યે, વિદ્યાબળથી પ્રદ્યુમ્ન તેને જીતી લીધે, અને આદિથી અંત સુધીને કનકમાલાને વૃત્તાંત કહી સંભળા, મિથ્યાભિમાન છેડીને કાલસંવરે પ્રધુમ્નની પૂજા કરી, એટલામાં નારદજી આવ્યા, પ્રદ્યુમ્ન તેમની પૂજા કરી સત્કાર કર્યો, તેને પિતાને સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્ય, નારદજીએ પણ સીમન્દર સ્વામિના વચનને અને તેની માતા રુકિમણની કથાનો ઉલ્લેખ કર્યો.
શ્રીકૃષ્ણ અને સત્યભામા જેણી તારી અપર માતા છે તે બન્નેની સામે તારી માતા પ્રતિજ્ઞા કરી ચૂકેલી છે કે જેના પુત્રના લગ્ન પ્રથમ થશે, “તે બીજીના વાળ કાપી નાખે ” હમણાં સત્યભામાના પુત્ર ભાનુકના લગ્ન થશે, અને સત્યભામા તારી માતાના વાળ કાપી લેશે, તારા જેવા પુત્રની હયાતિમાં માતાના વાળ કપાય તેના કરતાં મૃત્યુની વધારે પસંદગી કરશે, જે પોતાની માતાને સંકટથી પણ ન બચાવી શકે તેનાથી તો ચંચા પુરૂષને (ઘાસને) વઘાર સારે છે.
તે સાંભળીને પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી વિમાન ઉપર બેસીને નારદજી સાથે દ્વારકા તરફ તરફ પ્રદ્યુમ્ન પ્રયાણ કર્યું. વિમાનમાંથી દૂર દેખાતી દ્વારકા તરફ નિર્દેશ કરતા